Ahmedabad : રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાઈ, દર્દીઓ પરેશાન
Ahmedabad Civil hospital resident Docs go on strike patients suffer

Ahmedabad : રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાઈ, દર્દીઓ પરેશાન

| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:14 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળને પગલે આરોગ્યની સેવા ખોરવાઈ છે. હજારો દર્દીઓ લાઈનમાં ઉભા રહીને સારવાર માટે ક્યારે તેમનો વારો આવશે તેની રાહ જોતા જોવા મળ્યા

અમદાવાદ(Ahmedabad)  સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ(Strike) ને પગલે આરોગ્યની સેવા ખોરવાઈ છે. હજારો દર્દીઓ લાઈનમાં ઉભા રહીને સારવાર માટે ક્યારે તેમનો વારો આવશે તેની રાહ જોતા જોવા મળ્યા.જુદા જુદા રોગના દર્દીઓ સારવાર માટે વહેલી સવારે જ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા.તેમને હતું કે સવારે વહેલા આવવાથી તેમનો નંબર જલ્દી આવી જશે અને તેમની સારવાર જલ્દી થશે. પરંતુ ડૉક્ટર્સની હડતાળને પગલે દર્દીઓ ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.

Published on: Aug 05, 2021 05:58 PM