Ahmedabad : વિરમગામના ઉખલોડ ગામેથી બોગસ તબીબ ઝડપાયો, પોલીસે ફરિયાદ દાખલ કરી

|

Aug 13, 2021 | 9:44 PM

લોકોના આરોગ્યસાથે ચેડા કરતા પીન્ટુ ઠાકોરને પોલીસે ઝડપી લીધો છે. આરોપીના દવાખાનામાંથી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ ₹ 6,578 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ગુનો નોંધ્યો છે.

અમદાવાદ(Ahmedabad)જિલ્લાના વિરમગામ( Viramgam)ના ઉખલોડ ગામેથી ડિગ્રી વગર જ પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ(Doctor)પકડાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે(Police)ડીગ્રી વગર ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ તબીબને ઝડપ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તબીબ તરીકે ઓળખ આપી પ્રેક્ટીસ કરી રહ્યો હતો.

લોકોના આરોગ્ય(Health)સાથે ચેડા કરતા પીન્ટુ ઠાકોરને પોલીસે ઝડપી લીધો છે. આરોપીના દવાખાનામાંથી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ ₹ 6,578 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો : સાઉદી રહેતા પતિએ ટંકારીયામાં રહેતી પત્નીને WhatsApp દ્વારા ટ્રિપલ તલાક આપ્યા, પતિ સહીત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો : Gujarat : સતત બીજા વર્ષે પણ ગુજરાતીઓને ગરબા રમવા નહીં મળે તેવી પૂરેપૂરી શક્યતા

Published On - 9:44 pm, Fri, 13 August 21

Next Video