અમદાવાદમાં પ્રદૂષણનો મુદો ફરી ઉઠ્યો, જાણો કેવી છે શહેરની સ્થિતિ?

|

Mar 04, 2020 | 5:16 PM

અમદાવાદમાં વાયુ પ્રદૂષણનો મુદો પ્રકાશમાં આવી રહ્યો છે.  અમદાવાદના અમુક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ દર્શાવે છે પ્રદૂષણ ભયાનક સ્થિતિએ પહોંચી ગયું છે.  જો કે આ પ્રદૂષણને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ છે તેવી બાહેંધરી આપી રહી છે તો વિરોધ પક્ષના નેતાઓ સરકારની નિષ્ફળતા છે એમ કહીંને વિરોધ કરી રહ્યાં છે.  પીરાણા ખાતે ઈન્ડેક્સ 272, રખિયાલમાં 281 […]

અમદાવાદમાં પ્રદૂષણનો મુદો ફરી ઉઠ્યો, જાણો કેવી છે શહેરની સ્થિતિ?

Follow us on

અમદાવાદમાં વાયુ પ્રદૂષણનો મુદો પ્રકાશમાં આવી રહ્યો છે.  અમદાવાદના અમુક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ દર્શાવે છે પ્રદૂષણ ભયાનક સ્થિતિએ પહોંચી ગયું છે.  જો કે આ પ્રદૂષણને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ છે તેવી બાહેંધરી આપી રહી છે તો વિરોધ પક્ષના નેતાઓ સરકારની નિષ્ફળતા છે એમ કહીંને વિરોધ કરી રહ્યાં છે.  પીરાણા ખાતે ઈન્ડેક્સ 272, રખિયાલમાં 281 તો રાયખડ ખાતે 305 નોંધાયો હતો. જે દર્શાવે છે કે શહેરની હવા પ્રદૂષિત છે અને લોકોને પોતાના ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :   VIDEO: વડોદરામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી હેઠળ વિદ્યાર્થીઓએ બનાવી બ્રિઝ બાઇક, 2 વર્ષમાં 450થી વધુ ઇનોવેટીવ આઇડિયા આપ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article