300 કિલો માટીથી બનાવી 18 ફૂટની ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ, જુઓ PHOTOS

|

Aug 29, 2019 | 12:41 PM

સરકાર સતત એવા પ્રયત્નો કરી રહી છે કે આપણાં તહેવારોના લીધ પર્યાવરણને નુકસાન  ન થાય. ગણેશ ચર્તુથીના તહેવારમાં અનેક શહેરોમાં ગણેશ ભગવાનની મૂર્તિઓ લાવવામાં આવે છે.  હવે લોકોમાં આ મૂર્તિઓને લઈને સમજણ આવી રહી છે તેનો કિસ્સો મણિનગરમાં જોવા મળ્યો છે. મણિનગરમાં  18 ફૂટની ગણેશજીની પ્રતિમા માટી દ્વારા બનાવવામાં આવી છે. Web Stories View more […]

300 કિલો માટીથી બનાવી 18 ફૂટની ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ, જુઓ PHOTOS

Follow us on

સરકાર સતત એવા પ્રયત્નો કરી રહી છે કે આપણાં તહેવારોના લીધ પર્યાવરણને નુકસાન  ન થાય. ગણેશ ચર્તુથીના તહેવારમાં અનેક શહેરોમાં ગણેશ ભગવાનની મૂર્તિઓ લાવવામાં આવે છે.  હવે લોકોમાં આ મૂર્તિઓને લઈને સમજણ આવી રહી છે તેનો કિસ્સો મણિનગરમાં જોવા મળ્યો છે. મણિનગરમાં  18 ફૂટની ગણેશજીની પ્રતિમા માટી દ્વારા બનાવવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

મણિનગરના દક્ષિણી વિસ્તારમાં આવેલી નરનારાયણ સોસાયટીમાં નરનારાયણ મિત્ર મંડળ દ્વારા આ નવો અભિગમ કેળવવામાં આવ્યો છે.   આ મૂર્તિને બનાવવા માટે કોલકાત્તાથી કારીગરો બોલાવવામાં આવ્યા હતા.  18 ફૂટની ઉંચી મૂર્તિને 300 કિલો માટી, 100 ઘાસના પૂડા અને 10 બામ્બૂ દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિને બનાવવા માટે 3 મહિના જેટલો સમય લાગ્યો હતો.  આ મૂર્તિને સ્થળ પર પાણીથી વિર્સજિત કરવામાં આવશે અને બાદમાં તે માટીનો ઉપયોગ બગીચામાં કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

આમ આ માટીની મૂર્તિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સતત 3 મહિનાના શ્રમ બાદ કોલકાત્તાના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિ જોવા લોકો ઉમટી રહ્યાં છે. આ મૂર્તિનો બનાવવાનો ખર્ચ અંદાજે 75 હજાર જેટલો આવ્યો છે તેવું રિપલ જયેશ ભાગડેએ જણાવ્યું હતું.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article