VIDEO: અમદાવાદના જેતલપુરમાં કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમમાં અચાનક જ ફાયરિંગ

|

Aug 25, 2019 | 5:18 PM

અમદાવાદના જેતલપુરમાં કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમમાં એક યુવાને ફાયરિંગ કર્યું. રાસ ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ગજેન્દ્ર રાઠોડ નામના યુવાને 12 બોરની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. કાર્યક્રમમાં યુવાન એટલો મસ્ત થઈ ગયો કે, મસ્તીમાં હોશ ગુમાવી સ્ટેજ પાસે આવી હવામાં ફાયરિંગ કર્યું. આ પણ વાંચોઃ રાજકોટના મલ્હાર લોકમેળાનો ચોથો દિવસ, મોતના કૂવાનો ખેલ જોવા લોકોની […]

VIDEO: અમદાવાદના જેતલપુરમાં કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમમાં અચાનક જ ફાયરિંગ

Follow us on

અમદાવાદના જેતલપુરમાં કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમમાં એક યુવાને ફાયરિંગ કર્યું. રાસ ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ગજેન્દ્ર રાઠોડ નામના યુવાને 12 બોરની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. કાર્યક્રમમાં યુવાન એટલો મસ્ત થઈ ગયો કે, મસ્તીમાં હોશ ગુમાવી સ્ટેજ પાસે આવી હવામાં ફાયરિંગ કર્યું.

આ પણ વાંચોઃ રાજકોટના મલ્હાર લોકમેળાનો ચોથો દિવસ, મોતના કૂવાનો ખેલ જોવા લોકોની ભીડ ઉમટી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ફાયરિંગ થતા થોડીવાર માટે તો કાર્યક્રમમાં સોપો પડી ગયો હતો. અને નાસભાગ મચી ગઈ હતી. આ અંગેની પોલીસે તપાસ કરતા ગુનાહિત ઈરાદાથી ફાયરિંગ નહીં કર્યાનું તારણ આપ્યું છે. ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવાન સ્ટેજ પાસે આવીને ફાયરિંગ કરી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article