VIDEO: અમદાવાદમાં નવા ટ્રાફિક નિયમના પાલન અને ભંગ બદલ એક જ દિવસમાં વસૂલાયો આટલો દંડ

|

Sep 17, 2019 | 6:32 AM

ટ્રાફિક દંડમાં સુધારો કહેતા આકરા દંડનો સોમવાર એ પહેલો દિવસ હતો. અમદાવાદ શહેરમાં પહેલા દિવસે 8 લાખ 78 હજારનો દંડ વસુલ કરાયો છે. નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ RTOએ વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો છે. પોલીસ દ્વારા સતત કાયદાના પાલન માટે કામગીરી થઈ રહી છે. આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના નીરના […]

VIDEO: અમદાવાદમાં નવા ટ્રાફિક નિયમના પાલન અને ભંગ બદલ એક જ દિવસમાં વસૂલાયો આટલો દંડ

Follow us on

ટ્રાફિક દંડમાં સુધારો કહેતા આકરા દંડનો સોમવાર એ પહેલો દિવસ હતો. અમદાવાદ શહેરમાં પહેલા દિવસે 8 લાખ 78 હજારનો દંડ વસુલ કરાયો છે. નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ RTOએ વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો છે. પોલીસ દ્વારા સતત કાયદાના પાલન માટે કામગીરી થઈ રહી છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના નીરના વધામણાં સાથે પૂજાકાર્ય પણ સંપૂર્ણ કર્યું

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેમાં ટ્રાફિક પોલીસે 1900 વાહન ચાલકો પાસેથી 7 લાખ 2 હાજર અને RTOએ વિવિધ દંડ પેટે 1 લાખ 75 હજાર વસુલ્યા છે. દંડમાં સૌથી વધુ હેલ્મેટ નહીં પહેરનારા 622 લોકો પાસેથી 3 લાખ 11 હજાર દંડ વસુલાયો છે. તો સીટબેલ્ટ નહીં બાંધનાર 226 કારચાલકો પાસેથી પણ 1 લાખ 13 હજાર દંડ વસુલવામાં આવ્યો છે. નવા નિયમ લાગુ થયાના અગાઉથી જ લોકો હેલમેટ અને PUCની લાઈનમાં લાગી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article