અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી જતા એક કાર ફસાઈ, જુઓ VIDEO

|

Aug 01, 2019 | 5:38 AM

અમદાવાદમાં ગતસાંજે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તો બેસી જવાની ઘટના બની છે. અમદાવાદના YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી ગયો હતો. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 19-05-2024 ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના […]

અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી જતા એક કાર ફસાઈ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદમાં ગતસાંજે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તો બેસી જવાની ઘટના બની છે. અમદાવાદના YMCAથી બોપલ જવાનો રસ્તો બેસી ગયો હતો. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ રસ્તો બેસી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ રસ્તાને કોર્ડન કર્યો હોવા છતા લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે એક કાર ફસાઈ ગઈ હતી. મહત્વનું છે કે, થોડા સમય અગાઉ આ જગ્યાએ પાઈપલાઈન માટે ખોદકામ કરવામાં આવ્યુ હતુ. જો કે ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થતા રસ્તો બેસી ગયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: રાજ્યભરમાં સિઝનનો 46.15 ટકા વરસાદ, ભારે વરસાદની આગાહી યથાવત, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

Next Article