અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થોડા જ કલાકની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે. ત્યારબાદ બંને નેતા મોદી-ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ શો નીકળશે. ત્યારબાદ ગાંધી આશ્રમની મુલાકાત કરશે. ત્યારે એક જાપાનીઝ વ્યક્તિ પણ વહેલી સવારથી ગાંધી આશ્રમ આવી પહોંચ્યા છે. તેઓ ખાસ જાપાનથી આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: નમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, સ્વાગત માટે અમદાવાદ તૈયાર