VIDEO: અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે કોર્પોરેશને 61 કૃત્રિમ કુંડનું કર્યું નિર્માણ

|

Sep 11, 2019 | 5:13 PM

અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશને ગણેશ મુર્તિના વિસર્જન માટે રૂપિયા 3 કરોડના ખર્ચે 61 જેટલા કુંડ બનાવ્યા છે. ગણેશ મંડળોની મોટી ગણેશ મુર્તિ માટે ક્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. જ્યારે નાની મુર્તિ માટે તરવૈયાઓ સેવામાં ઉપલબ્ધ રહેશે. આ પણ વાંચોઃ મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS […]

VIDEO: અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે કોર્પોરેશને 61 કૃત્રિમ કુંડનું કર્યું નિર્માણ

Follow us on

અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પુર્ણ થઈ ચૂકી છે. કોર્પોરેશને ગણેશ મુર્તિના વિસર્જન માટે રૂપિયા 3 કરોડના ખર્ચે 61 જેટલા કુંડ બનાવ્યા છે. ગણેશ મંડળોની મોટી ગણેશ મુર્તિ માટે ક્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. જ્યારે નાની મુર્તિ માટે તરવૈયાઓ સેવામાં ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS પણ તેને યાદ કરે છે, KBCમાં પણ પૂછાયો હતો 1 કરોડનો પ્રશ્ન

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન ફરજિયાત કરવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article