
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. કેગના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે સિવિલ હોસ્પિટલનું બાંધકામ નબળું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની ડિઝાઇન પણ ખામીયુક્ત છે. સાથે સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમોનું પણ ધ્યાન રખાયું નથી. નોંધનીય છે કે કાનપુરની આઇઆઇટી દ્વારા સિવિલ હોસ્પિટલનું બાંધકામ કરાયું છે.
આ પણ વાંચો: ગાંધીનગર શુભારંભ કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક કામદારનું મોત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 5:59 pm, Fri, 25 September 20