આખરે AMCની આંખ ખુલી, ઉઘાડી લૂંટ કરતી કોવિડ હોસ્પિટલોના ચાર્જમાં થશે ઘટાડો

|

Dec 11, 2020 | 8:36 PM

અમદાવાદ શહેરમાં કોરોના મહામારી સતત વધી રહી છે, ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી ફરિયાદો સતત વધી રહી હતી. જેને ધ્યાન લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવારના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. જેનો અમલ આવતી કાલ તારીખ 12/12/2020થી શરૂ થશે. ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ રૂ.9000 હતો […]

આખરે AMCની આંખ ખુલી, ઉઘાડી લૂંટ કરતી કોવિડ હોસ્પિટલોના ચાર્જમાં થશે ઘટાડો

Follow us on

અમદાવાદ શહેરમાં કોરોના મહામારી સતત વધી રહી છે, ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી ફરિયાદો સતત વધી રહી હતી. જેને ધ્યાન લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવારના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. જેનો અમલ આવતી કાલ તારીખ 12/12/2020થી શરૂ થશે. ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ રૂ.9000 હતો જેને ઘટાડીને હવે રૂ.7200 કરવામાં આવ્યો છે, જ્યારે એચ.ડી.યુનો ખર્ચ રૂ.12600 હતો જેને ઘટાડી હવે રૂ.10000 કરી દેવામાં આવ્યો છે. સાથે જ વેન્ટીલેન્ટર વગરના આઈ.સી.યુનો ચાર્જ પણ હવે 18,050ની જગ્યાએ રૂ.14,400 જ આપવાનો રહેશે. વેન્ટીલેટર સાથેના આઈ.સી.યુ.નો ચાર્જ રૂ. 21850ની જગ્યાએ રૂ.17500 ચુકવવાનો રહેશે.

આ પણ વાંચો: VIDEO: સુરતના સચિન જીઆઇડીસીમાં બાળકી પર થયેલા દુષ્કર્મ મુદ્દે આરોપીના CCTV આવ્યા સામે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article