અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે

|

Jan 07, 2020 | 5:04 AM

અમદાવાદમાં આજથી 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલશે. See more   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ […]

અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે

Follow us on

અમદાવાદમાં આજથી 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મહોત્સવમાં ગુજરાતમાંથી 795 પતંગબાજ હાજર રહેશે. ભારતના 12 રાજ્યોના 115 પતંગબાજ સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારે વિશ્વના 45 દેશના 153 પતંગબાજ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article