અમદાવાદ: 14મા માળેથી બાંધકામની સાઈટનું પ્લેટફોર્મ તૂટ્યું, 3 મજૂરના મોત

|

Sep 27, 2019 | 5:48 PM

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં 3 મજૂરના મોત થયા છે. સાઉથ બોપલની પાસે બાંધકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પ્લેટફોર્મ અચાનક તૂટી પડ્યું હતું. આ પ્લેટફોર્મ તૂટી પડવાથી મજૂરો પટકાયા હતા.  મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

અમદાવાદ: 14મા માળેથી બાંધકામની સાઈટનું પ્લેટફોર્મ તૂટ્યું, 3 મજૂરના મોત
તસવીર પ્રતિકાત્મક છે

Follow us on

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં 3 મજૂરના મોત થયા છે. સાઉથ બોપલની પાસે બાંધકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પ્લેટફોર્મ અચાનક તૂટી પડ્યું હતું. આ પ્લેટફોર્મ તૂટી પડવાથી મજૂરો પટકાયા હતા.  મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો ;  સૌરાષ્ટ્ર: રાજકોટમાં નોંધાયો અધધધ… 59 ઈંચ વરસાદ, તૂટ્યો 102 વર્ષનો રેકોર્ડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article