અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ, 3 BRTS બસ રોકીને ચાવી લઇને નાસી ગયા કાર્યકરો

|

Dec 08, 2020 | 4:21 PM

અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. BRTS બસની ચાવી લઈને ભાગી ગયા NSUIના કાર્યકરો. 3 જેટલી BRTS બસ રોકીને ચાવી લઈને કાર્યકરો નાસી ગયા હતા. ત્યારે NSUIના કાર્યકરને પકડવા ગયેલો પોલીસકર્મી પડી જતા ઇજા પહોંચી હતી. ગુજરાત યુનિવર્સિટી પાસે NSUIના કાર્યકરોએ ટાયર પણ સળગાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પાસે ટાયર સળગાવતા […]

અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ, 3 BRTS બસ રોકીને ચાવી લઇને નાસી ગયા કાર્યકરો

Follow us on

અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. BRTS બસની ચાવી લઈને ભાગી ગયા NSUIના કાર્યકરો. 3 જેટલી BRTS બસ રોકીને ચાવી લઈને કાર્યકરો નાસી ગયા હતા. ત્યારે NSUIના કાર્યકરને પકડવા ગયેલો પોલીસકર્મી પડી જતા ઇજા પહોંચી હતી. ગુજરાત યુનિવર્સિટી પાસે NSUIના કાર્યકરોએ ટાયર પણ સળગાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પાસે ટાયર સળગાવતા ચક્કાજામ થયો હતો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

Next Article