એશિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ સામે, કચ્છ કોંગ્રેસે સરહદ સુરક્ષાને લઈને ઉઠાવ્યા સવાલ

|

Dec 10, 2020 | 8:28 PM

કચ્છના ખાવડામાં એશિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે, તે પૂર્વે જ કચ્છ કોંંગ્રેસે આ પ્રોજેક્ટને લઈને કેટલાક સવાલો ઊભા કર્યા છે.  પાકિસ્તાન સરહદની નજીક હોવાનું અને સૈન્ય જવાનોને લઈને સવાલો કરાયા છે. બીએસએફની ચોકી અને આંતરરાષ્ટ્રીય સરહદને કારણે આ પ્રોજેક્ટ સામે વિરોધ કર્યો છે. કોંગ્રેસે એવી માંગ પણ કરી છે […]

એશિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ સામે, કચ્છ કોંગ્રેસે સરહદ સુરક્ષાને લઈને ઉઠાવ્યા સવાલ

Follow us on

કચ્છના ખાવડામાં એશિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે, તે પૂર્વે જ કચ્છ કોંંગ્રેસે આ પ્રોજેક્ટને લઈને કેટલાક સવાલો ઊભા કર્યા છે.  પાકિસ્તાન સરહદની નજીક હોવાનું અને સૈન્ય જવાનોને લઈને સવાલો કરાયા છે. બીએસએફની ચોકી અને આંતરરાષ્ટ્રીય સરહદને કારણે આ પ્રોજેક્ટ સામે વિરોધ કર્યો છે. કોંગ્રેસે એવી માંગ પણ કરી છે કે, સ્થાનિકોને રોજગારી આપવી જોઈએ અને કચ્છમાં 50 ટકાના દરે ઊર્જા આપવી જોઈએ. જો કે કચ્છ ભાજપે સરહદી સુરક્ષાને લઈને કોંગ્રેસે ઉભા કરેલા સવાલોને વાહીયાત ગણાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article