VIDEO: ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ ઉમિયાનગર આકાશી નજારો

મહેસાણાના ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ હવે અંતિમ પડાવમાં છે. આજે મહોત્સવનો ચોથો દિવસ છે. મોટી સંખ્યામાં ભક્તો મા ઉમિયાના સાનિધ્યમાં યોજાઈ રહેલા મહોત્સવના સાક્ષી બન્યા બની રહ્યા છે, ત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ માના ધામનો અદભૂત આકાશી નજારો. ઉમિયાનગરના આકાશી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કેવું મા ઉમિયાનું ધામ કેવું રઢિયામળું લાગી રહ્યું છે. […]

VIDEO: ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ ઉમિયાનગર આકાશી નજારો
| Updated on: Dec 21, 2019 | 8:12 AM

મહેસાણાના ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ હવે અંતિમ પડાવમાં છે. આજે મહોત્સવનો ચોથો દિવસ છે. મોટી સંખ્યામાં ભક્તો મા ઉમિયાના સાનિધ્યમાં યોજાઈ રહેલા મહોત્સવના સાક્ષી બન્યા બની રહ્યા છે, ત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ માના ધામનો અદભૂત આકાશી નજારો. ઉમિયાનગરના આકાશી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કેવું મા ઉમિયાનું ધામ કેવું રઢિયામળું લાગી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જુઓ ઉમિયાનગરનો આકાશી નજારો: લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતિમ પડાવમાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો