
અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક અકસ્માત સર્જાયો છે . જેમાં કઠલાલ નજીક ખોખરવાળા પાટીયા પાસે અકસ્માત બસ પલટી જતાં 25 લોકોને ઇજા થઇ છે. જેમાં બસ મધ્ય પ્રદેશથી મુદ્રા જતી હતી. જો કે બસ પલટી જતાં 25 લોકોને ઇજા થઇ છે. જેમાં કોઇ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતાં જ કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ મનપાએ ત્રણ મહિનામાં 28 રિઝર્વ પ્લોટ પરથી દબાણો દૂર કરી પ્લોટ ખુલ્લા કર્યા
આ પણ વાંચો : અમદાવાદના એસ. જી. હાઇવે પરના બેન્કવેટ હોલમાં ગરબાના આયોજન પર રેડ, પોલીસ ફરિયાદ દાખલ
Published On - 8:53 am, Sat, 9 October 21