VIDEO: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક દબાણો દૂર કરવા કાર્યવાહી, મંદિર તોડવાને લઈ સ્થાનિકોમાં રોષ

|

Jan 29, 2020 | 6:49 AM

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. અને સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની વાત છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ હવે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પણ વાંચો: CCTV: જુઓ લૂંટના ફિલ્મી દ્રશ્યો ! યુવકનું ગળું દબાવી આપ્યો લૂંટને અંજામ Web Stories View more જામનગર બાદ અહીં થશે […]

VIDEO: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક દબાણો દૂર કરવા કાર્યવાહી, મંદિર તોડવાને લઈ સ્થાનિકોમાં રોષ

Follow us on

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. અને સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની વાત છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ હવે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: CCTV: જુઓ લૂંટના ફિલ્મી દ્રશ્યો ! યુવકનું ગળું દબાવી આપ્યો લૂંટને અંજામ

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

જેમાં 50 વર્ષ જુનું મંદિર તોડવાની નોટિસ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. કોર્પોરેશનની ટીમે ડિમોલેશનની કામગીરી હાથ ધરતાં લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો. અને આસ્થાનું પ્રતિક મંદિર ન તોડવા માગ કરી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article