સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે બેભાન થયેલા વ્યક્તિનું મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

|

Mar 27, 2020 | 1:21 PM

પાટણના સિદ્ધપુરમાં એક વ્યક્તિ અચાનક જ બેભાન થઈ ગયો અને નીચે ઢળી પડ્યો. જેને સારવાર માટે લઈ જતી વખતે જ રસ્તામાં મોત થયું છે. બિલીયા ગામનો વતની જયંતિ પટેલ નામનો વ્યક્તિ બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. તે દરમિયાન અચાનક જ તે ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો.   Web Stories View more અક્ષય તૃતીયા […]

સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે બેભાન થયેલા વ્યક્તિનું મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

Follow us on

પાટણના સિદ્ધપુરમાં એક વ્યક્તિ અચાનક જ બેભાન થઈ ગયો અને નીચે ઢળી પડ્યો. જેને સારવાર માટે લઈ જતી વખતે જ રસ્તામાં મોત થયું છે. બિલીયા ગામનો વતની જયંતિ પટેલ નામનો વ્યક્તિ બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. તે દરમિયાન અચાનક જ તે ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેને જોઈ કેટલાક યુવકોએ પાસે રહેલી ખાલી હાથલારીમાં બેભાન વ્યક્તિને સુવાડી દીધો અને હાથલારી હોસ્પિટલ તરફ દોડાવી મૂકી. જો કે તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આ વ્યક્તિનું મોત થયું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે TV9ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગી ઉઠ્યુ છે. લોકડાઉન દરમિયાન આ પ્રકારે એક દર્દીને યોગ્ય સમયે કોઇ વાહન કે એમ્બ્યુલન્સ ન મળતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article