ગીર સોમનાથના ઉનાના ઉમેજ ગામમાં સિંહોનું ટોળું દેખાયું , જુઓ CCTV દ્રશ્યો

|

Dec 31, 2020 | 5:36 PM

ગીરસોમનાથના ઉનાના ઉમેજ ગામે એક સાથે 5 સિંહોની હાજરી કચકડે કેદ થઇ. રાત્રીના સમયે સિંહ પરિવારની ઉમેજ ગામની બજારમાં લટાર મારતા કેટલાક સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક બે નહીં પરંતુ પુરા 5 સિંહ જોવા મળી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે શિકારની શોધમાં આખો સિંહ પરિવાર રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યો હશે. જોકે એક […]

ગીર સોમનાથના ઉનાના ઉમેજ ગામમાં સિંહોનું ટોળું દેખાયું , જુઓ CCTV દ્રશ્યો

Follow us on

ગીરસોમનાથના ઉનાના ઉમેજ ગામે એક સાથે 5 સિંહોની હાજરી કચકડે કેદ થઇ. રાત્રીના સમયે સિંહ પરિવારની ઉમેજ ગામની બજારમાં લટાર મારતા કેટલાક સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક બે નહીં પરંતુ પુરા 5 સિંહ જોવા મળી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે શિકારની શોધમાં આખો સિંહ પરિવાર રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યો હશે. જોકે એક સાથે 5 સિંહોની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. મહત્વપૂર્ણ છે કે શિયાળાની શરૂઆતથી સાવજની રહેણાંક વિસ્તારમાં એન્ટ્રીની ઘટનાઓ વધી રહી છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Published On - 5:33 pm, Thu, 31 December 20

Next Article