Daman માં સુપર ટેક્સટાઇલમાં ભભૂકી ઉઠી આગ, આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ
દમણમાં વહેલી સવારે ટેક્સટાઇલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે વાપી સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા. 15 ફાયર ફાયટરએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
દમણમાં વહેલી સવારે ટેક્સટાઇલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, વાપી સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ છે કે, 15 ફાયર ફાયટરએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભયંકર આગને લઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ટેક્સટાઇલ મટિરીયલ સાથે કેમિકલ પણ હોવાથી આગને કાબુમાં લેવામાં મુશ્કેલી આવી રહી છે. થોડા સમય બાદ ફરી આગ વધી રહી છે. હાલ સ્થિતિને કાબુમાં લેવાના તમામ પ્રયાસ ચાલુ છે.
Follow Us
Latest Videos
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા