આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી જશે સત્તાવાર ચોમાસુ, અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનથી અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી

|

Jun 12, 2020 | 11:15 AM

ગુજરાત માટે રાહતના સમાચાર છે કારણ કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસવાની શકયતા છે. નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા છે જ્યારે 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં […]

આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી જશે સત્તાવાર ચોમાસુ, અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનથી અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી
http://tv9gujarati.in/48-kaak-ma-gujaa…varsad-ni-aagahi/

Follow us on

ગુજરાત માટે રાહતના સમાચાર છે કારણ કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસવાની શકયતા છે. નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા છે જ્યારે 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન ઉદભવતા અસર થશે જેને લઈ અમદાવાદમાં પણ ઝડપી પવન સાથે વરસાદ વરસવાની શક્યતા છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article