સુરત: વેસુ અને પુણા વિસ્તારમાં આવેલા સ્પામાં લૂંટનો કેસ, પોલીસે 4 લોકોની કરી ધરપકડ

|

Sep 23, 2020 | 1:59 PM

સુરતના વેસુ અને પુણા વિસ્તારમાં આવેલા સ્પામાં લૂંટના કેસ મામલે વીડિયો વાઈરલ થયા હતા. બંને સ્પાના લૂંટારા ઝડપાયા છે. બંને સ્પાની લૂંટમાં એક જ ટોળકી હોવાનું સામે આવ્યું. ઉમરા પોલીસે એક અને લીંબાયત પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. Web Stories View more Nita Ambani luxury car […]

સુરત: વેસુ અને પુણા વિસ્તારમાં આવેલા સ્પામાં લૂંટનો કેસ, પોલીસે 4 લોકોની કરી ધરપકડ

Follow us on

સુરતના વેસુ અને પુણા વિસ્તારમાં આવેલા સ્પામાં લૂંટના કેસ મામલે વીડિયો વાઈરલ થયા હતા. બંને સ્પાના લૂંટારા ઝડપાયા છે. બંને સ્પાની લૂંટમાં એક જ ટોળકી હોવાનું સામે આવ્યું. ઉમરા પોલીસે એક અને લીંબાયત પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:11 am, Thu, 23 July 20

Next Article