VIDEO: વડોદરામાં વધુ 19 પોઝિટિવ કેસ આવ્યા સામે, જિલ્લામાં કુલ સંખ્યા 324 થઈ

|

May 01, 2020 | 8:33 AM

વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા લગભગ સવા ત્રણસો થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં જ નવા 19 કેસ ઉમેરાયા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી 23 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જો વિસ્તાર વાઈઝ વાત કરીએ તો ઉત્તર ઝોનમાં 236 કેસ નોંધાયા છે. તો પૂર્વ ઝોનમાં 49 કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરામાં દિલ્લીથી આવેલા 3 પત્રકારોનો કોરોના […]

VIDEO: વડોદરામાં વધુ 19 પોઝિટિવ કેસ આવ્યા સામે, જિલ્લામાં કુલ સંખ્યા 324 થઈ

Follow us on

વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા લગભગ સવા ત્રણસો થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં જ નવા 19 કેસ ઉમેરાયા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી 23 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જો વિસ્તાર વાઈઝ વાત કરીએ તો ઉત્તર ઝોનમાં 236 કેસ નોંધાયા છે. તો પૂર્વ ઝોનમાં 49 કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરામાં દિલ્લીથી આવેલા 3 પત્રકારોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો:કેન્દ્ર સરકારે જાહેર કરી દેશના રેડ ઝોન જિલ્લાઓની યાદી, રાજ્યના 9 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article