સુરતના ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 182 પોઝિટિવ કેસ સામે આવ્યા

|

Sep 28, 2020 | 8:12 PM

સુરતમાં કોરોના સંક્રમણ રોકવા માટે સુરત મનપાએ સુપર સ્પ્રેડર અને સુપર વેન્યુ પર ચકાસણી હાથ ધરી છે. આ અભિયાનમાં પાલિકાના આરોગ્ય વિભાગને સફળતા પણ મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન સેન્ટ્રલ અને લીંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં તપાસ હાથ ધરાતા 182 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અભિયાન અંતર્ગત એક ચોક્કસ […]

સુરતના ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 182 પોઝિટિવ કેસ સામે આવ્યા

Follow us on

સુરતમાં કોરોના સંક્રમણ રોકવા માટે સુરત મનપાએ સુપર સ્પ્રેડર અને સુપર વેન્યુ પર ચકાસણી હાથ ધરી છે. આ અભિયાનમાં પાલિકાના આરોગ્ય વિભાગને સફળતા પણ મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન સેન્ટ્રલ અને લીંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં તપાસ હાથ ધરાતા 182 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આ અભિયાન અંતર્ગત એક ચોક્કસ એરિયામાં ચોક્કસ વર્ગને દરરોજ ટાર્ગેટ કરીને તેમનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ડાયમંડ, ટેક્સટાઇલ, પાવરલુમ્સ, ડાઇંગ મિલ સહિત તમામ લોકોના વારાફરતી એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મનપાએ સુરતના સેન્ટ્રલ અને લીંબાયત ઝોન વિસ્તારમાં 8562 લોકોનો એન્ટીજન ટેસ્ટ કર્યો હતો જેમાંથી 182 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article