ગાંધીનગર: BSFની પરીક્ષામાં 15 ઉમેદવારોએ આચરી છેતરપિંડી, 14ની ધરપકડ

|

Aug 16, 2019 | 4:35 PM

BSFની ભરતી પરીક્ષામાં મોટી છેતરપિંડી થતા પોલીસે 14 ઉમેદવારોની ધરપકડ કરી છે. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ ફિઝીકલ પરીક્ષામાં ગેરરિતીનો ઘટસ્ફોટ થતા, પોલીસે 14 ઉમેદવારોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે 13 ઓગસ્ટના રોજ ફિઝીકલ ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી. આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા જેવા મોટા શહેરો વચ્ચે વધારે ઝડપથી દોડશે ટ્રેન, કેબિનેટની મંજૂરી Web Stories […]

ગાંધીનગર: BSFની પરીક્ષામાં 15 ઉમેદવારોએ આચરી છેતરપિંડી, 14ની ધરપકડ

Follow us on

BSFની ભરતી પરીક્ષામાં મોટી છેતરપિંડી થતા પોલીસે 14 ઉમેદવારોની ધરપકડ કરી છે. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ ફિઝીકલ પરીક્ષામાં ગેરરિતીનો ઘટસ્ફોટ થતા, પોલીસે 14 ઉમેદવારોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે 13 ઓગસ્ટના રોજ ફિઝીકલ ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા જેવા મોટા શહેરો વચ્ચે વધારે ઝડપથી દોડશે ટ્રેન, કેબિનેટની મંજૂરી

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જેમાં ફીંગર મેચ ન થતા ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં 10 દિવસના રિમાન્ડ મંજુર થયા. ચિલોડા પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે. મહત્વનું છે કે આ કેસમાં હજુ એક આરોપી ફરાર છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article