રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો, નવા 1,152 પોઝિટીવ કેસ નોંધાયા

|

Nov 13, 2020 | 9:36 PM

રાજ્યમાં ધીમેધીમે કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,152 પોઝિટીવ કેસ નોંધાયા છે, ત્યારે 6 લોકોના મોત થયા છે. તેની સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 1.86 લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે કોરોનાથી મૃત્યુઆંક 3,791 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 12,389 એક્ટિવ કેસ છે.   Web Stories View more આજનું […]

રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં વધારો, નવા 1,152 પોઝિટીવ કેસ નોંધાયા

Follow us on

રાજ્યમાં ધીમેધીમે કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,152 પોઝિટીવ કેસ નોંધાયા છે, ત્યારે 6 લોકોના મોત થયા છે. તેની સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 1.86 લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે કોરોનાથી મૃત્યુઆંક 3,791 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 12,389 એક્ટિવ કેસ છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article