Surat: ‘કોરોના મારું કઈ બગાડી ન શકે, 105 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો
Surat

Surat: ‘કોરોના મારું કઈ બગાડી ન શકે’, 105 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો

| Updated on: Apr 25, 2021 | 12:31 PM

કોરોના જીવલેણ વાયરસ છે, પરંતુ ઘણા લોકોના મજબૂત મનોબળ સામે કોરોના પણ ઘૂંટણીયે પડી જાય છે. આવો જ એક કિસ્સો છે સુરતનો. જ્યાં 105 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હંફાવી દીધો.

કોરોના જીવલેણ વાયરસ છે, પરંતુ ઘણા લોકોના મજબૂત મનોબળ સામે કોરોના પણ ઘૂંટણીયે પડી જાય છે. આવો જ એક કિસ્સો છે સુરતનો. જ્યાં 105 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હંફાવી દીધો. 105 વર્ષના દાદીના મક્કમ મનોબળ સામે કોરોના ભાંગી પડ્યો. 105 વર્ષના બાને જ્યારે કોરોના થયો, ત્યારે પણ તેઓ કહેતા કે, કોરોના તો મારું કઈ બગાડી ન શકે અને આ હિંમત સામે જ કોરોના હારી ગયો. આજે 105 વર્ષના દાદી ઘરે પરત ફર્યા તો પરિવારજનો દ્વારા ઉજવણી કરવામાં આવી.

 

આ પણ વાંચો: Delhi Lockdown: દિલ્લીમાં કોરોનાની સ્થિતિ યથાવત, લૉકડાઉન વધારવાને લઇને થઇ શકે છે જાહેરાત