સુરતમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 960 મહિલા પોલીસ કર્મીને, 10.33 લાખના ગિફ્ટ વાઉચર આપીને કરાયુ બહુમાન

|

Nov 11, 2020 | 8:16 AM

સુરતમાં કોરોનાકાળમાં અને કાયદાના પાલનમાં સારી કામગીરી કરનાર 960 મહિલા પોલીસનું સન્માન કરવામાં આવ્યુ. સુરતની બે સંસ્થાના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં, ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસને કુલ 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર આપીને બહુમાન કરવામાં આવ્યુ હતું. પોલીસ કમિશનર અજય તોમર, સુરતના સાંસદ દર્શના જરદોષ સહીત સન્માન કરનારી બે સંસ્થાના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહીને […]

સુરતમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 960 મહિલા પોલીસ કર્મીને, 10.33 લાખના ગિફ્ટ વાઉચર આપીને કરાયુ બહુમાન

Follow us on

સુરતમાં કોરોનાકાળમાં અને કાયદાના પાલનમાં સારી કામગીરી કરનાર 960 મહિલા પોલીસનું સન્માન કરવામાં આવ્યુ. સુરતની બે સંસ્થાના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં, ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસને કુલ 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર આપીને બહુમાન કરવામાં આવ્યુ હતું. પોલીસ કમિશનર અજય તોમર, સુરતના સાંસદ દર્શના જરદોષ સહીત સન્માન કરનારી બે સંસ્થાના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહીને મહિલા પોલીસની કામગીરીને બિરદાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article