ભારતીય ટીમ ઈન્ડિયાના પ્લેયર બનશે કાકા-મામા, આ ખિલાડીએ આપી ખુશખબરી

|

Aug 27, 2020 | 7:24 AM

બોલિવુડ સ્ટાર અનુષ્કા શર્મા અને તેમના પતિ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે જલ્દી એક નવો સદસ્ય આવવાનો છે…અનુષ્કા શર્માના પતિ એ તેણીની  પ્રેગ્રેન્સીની જાણકારી આપી છે. અનુષ્કા અને વિરાટે ઈંસ્ટાગ્રામ પર  બંન્નેની તસવીર શેર કરીને આ જાણકારી આપી છે. અને લખ્યુ છે કે…” અને પછી, અમે ત્રણ થઈ જઈશું , જાન્યુઆરી 2021″   […]

ભારતીય ટીમ ઈન્ડિયાના પ્લેયર બનશે કાકા-મામા, આ ખિલાડીએ આપી ખુશખબરી
: http://tv9gujarati.in/virat-ane-anushka-bnse-mata-pita/ ‎Edit

Follow us on

બોલિવુડ સ્ટાર અનુષ્કા શર્મા અને તેમના પતિ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે જલ્દી એક નવો સદસ્ય આવવાનો છે…અનુષ્કા શર્માના પતિ એ તેણીની  પ્રેગ્રેન્સીની જાણકારી આપી છે.

અનુષ્કા અને વિરાટે ઈંસ્ટાગ્રામ પર  બંન્નેની તસવીર શેર કરીને આ જાણકારી આપી છે. અને લખ્યુ છે કે…” અને પછી, અમે ત્રણ થઈ જઈશું , જાન્યુઆરી 2021″

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

: https://tv9gujarati.com/virat-ane-anushka-bnse-mata-pita/ ‎Edit

અનુષ્કા અને વિરાટે લાંબા રિલેશનશિપ પછી ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા…આ ન્યૂઝ સાંભળીને તેમના દોસ્તો અને તેમના સંબંધીઓએ પરિવારમાં આવનારા નવા સદસ્યની જાણકારી આપી છે.

Published On - 7:12 am, Thu, 27 August 20

Next Article