AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અભિનેત્રીએ અભિનેતા પર મોટો આરોપ લગાવ્યો, કહ્યું મને Kiss કરી, પછી જોરથી થપ્પડ મારી

ટીવી અભિનેત્રી સાન્વી તલવાર હાલમાં ચર્ચામાં આવી છે. સાન્વીએ અભિનેતા કરણ કુંદ્રા પર તેને થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો છે. જેને બધાને હેરાન કરી દીધા છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.

Breaking News :  અભિનેત્રીએ અભિનેતા પર મોટો આરોપ લગાવ્યો, કહ્યું મને Kiss કરી, પછી જોરથી થપ્પડ મારી
| Updated on: Jul 23, 2026 | 4:04 PM
Share

ટીવી અભિનેત્રી સાન્વી તલવારે અભિનેતા કરણ કુંદ્રા પર ગંભીર આરોપ લગાવ્યા છે. સાન્વીનો દાવો છે કે, ટીવી શો યે કહા આ ગયે હમના શૂટિંગ દરમિયાન તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતુ. તેમણે કહ્યું કે, કરણ અને તે સમયે શોના નિર્દેશકને આ વાત પસંદ આવી ન હતી કે, તે સેટ પર સૌથી અલગ રહેતી હતી. સાન્વીના મુજબ એક સીનના શૂટિંગ દરમિયાન નિર્દેશકે હજુ એક્શન પણ કહ્યું નહી, કરણે અચાનક તેને કિસ કરી હતી. ત્યારબાદ તેમણે કરણને થપ્પડ મારી હતી.

સાન્વીના આ આરોપે બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે. પરંતુ હજુ સુધી કરણ કે, તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી. તો ચાલો જાણીએ આખરે સાન્વીએ કરણ પર શું શું આરોપ લગાવ્યા છે?

સાન્વીને લઈ કરણનો દાવો

સાન્વીએ ફિલ્મીબીટ સાથે વાતચીત કરતી વખતે કહ્યું એક સીન ચાલી રહ્યો હતો પરંતુ ડાયરેક્ટરે હજુ એક્શન કીધું ન હતુ. તે પહેલા કરણે મને કિસ કરી હતી. તો મે તેને થપ્પડ મારી હતી. તે સમયે તેનું કોઈ રિએક્શન સામે આવ્યું ન હતુ. પરંતુ થોડા સમય પછી ફરી આવ્યો અને મને જોરદાર થપ્પડ મારી હતી. છોકરા અને છોકરીના થપ્પડની તાકાતમાં તફાવત હોય છે. હું જમીન પર પડી ગઈ હતી. ત્યારબાદ તેમણે મને અને મારા પરિવારને ગાળો આપી હતી.

સેટ પર કોઈએ સાથે આપ્યો નહી

અભિનેત્રીએ આગળ કહ્યું કે, તે સમયે સેટ પર કોઈએ તેનો સાથ આપ્યો ન હતો. પરંતુ બાદમાં નિર્માતા એકતા કપૂરે કરણ તરફથી માફી માંગી અને તેનું સમર્થન કર્યું હતુ. જેનાથી તેના માટે કામ કરવું થોડું સરળ થયું. સાન્વીએ એ પણ કહ્યું કે, તે સમયે કરણ અભિનેત્રી અનુષા દાંડેકરને ડેટ કરી રહ્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ અનુષા સેટ પર આવવા લાગી હતી પરંતુ તેમ છતાં કરણ અને નિર્દેશકે તેને કામના માહોલને મુશ્કેલ બનાવી દીધો હતો.

અવાજ દબાવવાનો પ્રયત્ન કરાયો

ધ ગ્લેમવર્લ્ડ ટોક્સને આપેલા ઈન્ટરવ્યુમાં સાન્વીએ કહ્યું કે, જ્યારે તેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો તો નિર્દેશકે તેના એક્ટિંગ કેપિસિટી પર સવાલો ઉઠાવવાનું શરુ કર્યું હતુ. પરંતુ તેમણે નિર્દેશકનું નામ લીધું નહી. પરંતુ આ શોમાંથી દીપક વિઠોબા ચૌહાણ, રંજન કુમાર સિંહ અને રણદીપ શાંતારામ મહાડિક જોડાયેલા રહ્યા છે.

સાન્વીએ કરણ પર સવાલો ઉઠાવ્યા

સાન્વીનું કહેવું છે કે, મહિલાઓ પુરુષોની નજરને સમજી જાય છે અને તેને પહેલા જ મહેસુસ થઈ ગયું હતુ કે, કરણ તેનામાં દિલચસ્પી રાખે છે. પરંતુ તેમણે ક્યારેય તેની ફીલિંગ્સનો જવાબ આપ્યો ન હતી.

Tejasswi Prakash On Wedding: તેજસ્વી પ્રકાશે કરણ કુન્દ્રા સાથેના લગ્ન પર મૌન તોડ્યું, કહ્યું ક્યારે બનશે કરણની ‘કન્યા’ અહી ક્લિક કરો

Follow Us
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">