ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવવા પર Salman Khanએ બતાવ્યો એટિટ્યૂડ, કહી દીધું દૂર રહેવાનું

|

Nov 07, 2021 | 11:37 PM

હાલમાં સલમાન ખાન (Salman Khan) તેમની આગામી ફિલ્મ અંતિમના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવવા પર Salman Khanએ બતાવ્યો એટિટ્યૂડ, કહી દીધું દૂર રહેવાનું
Salman Khan

Follow us on

બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની ફિલ્મ અંતિમ ધ ફાઈનલ ટ્રુથ (Antim The Final Truth) ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અંતિમમાં સલમાન સાથે આયુષ શર્મા (Aayush Sharma) અને મહિમા મકવાના (Mahima Makwana) લીડ રોલમાં જોવા મળશે. હાલમાં બંને પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સલમાન ખાન આજે આયુષ શર્મા સાથે તેમની ફિલ્મ અંતિમના પ્રમોશન માટે ગયા હતા. જ્યાંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન સાથે એક ફેન ફોટો ક્લિક કરાવવા માટે આગળ આવે છે.

 

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ચાહકને દૂર રહેવા કહ્યું

સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફેન સલમાન પાસે આવે છે અને તેને સેલ્ફી ક્લિક કરવાનું કહે છે. તેઓ તેને બાજુ પર રહેવા અને દૂર રહેવા માટે કહે છે. સલમાન ખાનનું આ વલણ ચાહકોને પસંદ નથી આવી રહ્યું.

 

 


ચાહકોએ કર્યા ટ્રોલ

સલમાન ખાનનો આ વીડિયો વિરલ ભાયાનીએ શેર કર્યો છે. આ વીડિયો પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી – ઘણાને અકડ. બીજી તરફ અન્ય યુઝરે લખ્યું- બે ફૂટની દુરી છે જરૂરી. તે જ સમયે, એક યુઝરે લખ્યું – સલમાન ભાઈથી 2 ગજના અંતરે રહો.

 

અંતિમ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં જોવા મળે છે. તેઓ એક સરદારના રોલમાં જોવા મળે છે. અંતિમનું નિર્દેશન મહેશ માંજરેકર દ્વારા કરવામાં આવ્યું છે અને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત છે. આ સલમાન ખાનની હોમ પ્રોડક્શન ટીમ છે. ફિલ્મના ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે અને હવે ચાહકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

 

આ દિવસોમાં સલમાન ખાન બિગ બોસ 15 હોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. બિગ બોસ 15માં પણ સલમાનને ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. હવે તે આયુષ શર્મા સાથે રણવીર સિંહ (Ranveer Singhના શો ધ બિગ પિક્ચર (The Big Picture)ના પ્રમોશન માટે આવશે.

 

 

આ પણ વાંચો :- બાર્બી બેબી બની Janhvi Kapoor, આ તસ્વીરોમાં અભિનેત્રીના સુંદર લુકને જોઈને ફેન્સ થયા દિવાના

 

આ પણ વાંચો :- કેટરિના કૈફના રિક્રિએટ ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ પર કંઈક એવી આવી રવિના ટંડનની પ્રતિક્રિયા

Published On - 11:23 pm, Sun, 7 November 21

Next Article