”Saand Ki Aankh”નું ટ્રેલર થયું રિલીઝ: શૂટર દાદીના પાત્રમાં તાપસી અને ભૂમિનો અદ્ભુત અભિનય લોકોને પ્રભાવિત કરશે

|

Sep 23, 2019 | 11:21 AM

શૂટર દાદી ચંદ્રો તોમર અને રિવોલ્વર દાદી પ્રકાશી તોમરના જીવન પર આધારિત ફિલ્મ ‘સાંડ કી આંખ'(Saand Ki Aankh) નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તાપસી પન્નુ પ્રકાશી તોમર અને ભૂમિ પેડનેકર ચંદ્રો તોમરની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન તુષાર હિરણંદનીએ કર્યું છે. દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થશે. આ પણ વાંચો:  VIDEO: […]

Saand Ki Aankhનું ટ્રેલર થયું રિલીઝ: શૂટર દાદીના પાત્રમાં તાપસી અને ભૂમિનો અદ્ભુત અભિનય લોકોને પ્રભાવિત કરશે

Follow us on

શૂટર દાદી ચંદ્રો તોમર અને રિવોલ્વર દાદી પ્રકાશી તોમરના જીવન પર આધારિત ફિલ્મ ‘સાંડ કી આંખ'(Saand Ki Aankh) નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તાપસી પન્નુ પ્રકાશી તોમર અને ભૂમિ પેડનેકર ચંદ્રો તોમરની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન તુષાર હિરણંદનીએ કર્યું છે. દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થશે.

આ પણ વાંચોVIDEO: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક જ દિવસમાં આપ્યા 2 મોટા નિવેદન, કોંગ્રેસ નેતાના કર્યા વખાણ!

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઉત્તર પ્રદેશનું જૌહરી ગામ 1988 સુધી ભારતના અન્ય ગામડા જેવું જ હતું. પરંતુ આ સમય દરમિયાન ગામમાં કંઈક એવું બન્યું જે તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયું. 50 વર્ષની ઉંમરે 2 પૌત્રીઓ અને તેમની પુત્રીની ખુશીઓ માટે બંદૂક ઉપાડી હતી. અને આ ઘટનાએ તેમને એ મુકામ પર પહોંચાડ્યા કે જેની ભારતમાં કોઈએ કલ્પના પણ નોહતી કરી. તેઓએ કુલ 352 ચંદ્રકો જીત્યા હતા જેણે માત્ર તેમને જ નહીં પણ તેમના ગામને પણ પ્રખ્યાત કરી દીધુ છે. ચંદ્રો દુનિયાના સોથી ઉંમર લાયક શુટર છે. 65 વર્ષની ઉંમરે શૂટિંગ પ્રેક્ટિસ શરૂ કર્યા પછી ચંદ્રોએ પાછળ લળીને જોયું નથી. તેણે 25 રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો અને તમામ ટૂર્નામેન્ટ જીતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રેલરમાં તાપસી અને ભૂમિનો અભિનય જોરદાર લાગે છે અને બેકગ્રાઉન્ડ સ્કોર, સંગીત, પટકથા અને સંવાદ પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત કરે છે. જોકે, ફિલ્મનું ખરેખર પ્રદર્શન કેવું રહેશે તે ફિલ્મ રિલીઝ થયા પછી જ જાણી શકાશે. દિવાળીના અવસરે આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:20 am, Mon, 23 September 19

Next Article