Song Lyrics : કોઈ પણ વ્યક્તિ જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે.આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય,તેને બધી ભાષાના સોંગ સાંભળવા ગમે છે. જેમાં આપણે ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ભાષા સહિતનો ગીતો સાંભળતા હોય છે.
આ પણ વાંચો : Hua Main Song Lyrics: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાનું નવીનત્તમ સોંગના લિરિક્સ વાંચો, જુઓ Video
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ કટી પતંગનું ફેમસ સોંગ યે શામ મસ્તાની સોંગના લિરિક્સ જોઈશું. આ સુંદર મજાના સોંગના લિરિક્સ આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગને કિશોર કુમાર દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગનું મ્યુઝિક આર.ડી. બર્મન દ્વારા આપવામાં આવ્યુ છે.
યે શામ મસ્તાની, મદહોશ કિયે જાયે
મુઝે ડોર કોઈ ખિંચે, તેરી ઔર લિયે જાયે (x2)
દૂર રહેતી હૈ, મેરે પાસ આતી નહીં
હોંઠો પે તેરે, કભી પ્યાસ આતી નહીં
ઐસા લગે જૈસે કે તુ, હૈ કે ઝહર કોઈ પી જાયે
યે શામ મસ્તાની, મદહોશ કિયે જાયે
મુઝે ડોર કોઈ ખિંચે, તેરી ઔર લિયે જાયે
બાત જબ મેં કરુ, મુઝે રોક દેતી હૈ ક્યોં
તેરી મીઠી નજર, મુઝે ટોક દેતી હૈ ક્યોં
તેરી હૈયા, તેરી શરમ તેરી કસમ મેરે હોત સિયે જાયે
યે શામ મસ્તાની, મદહોશ કિયે જાયે
મુઝે ડોર કોઈ ખિંચે, તેરી ઔર લિયે જાયે
એક રૂથી હુઈ, તકદીર જૈસે કોઈ
ખામોશ ઐસે હૈ તુ, તસવીર જૈસે કોઈ
તેરી નજર, બન કે ઝુબાં લેકિન તેરે પૈગામ દિયે જાયે
યે શામ મસ્તાની, મદહોશ કિયે જાયે
મુઝે દરવાજા કોઈ ખિંચે, તેરી ઔર લિયે જાયે (x2)