Song Lyrics : આજે આપણે હિન્દી ફિલ્મ મિશન મંગલના શાબાશિયાં સોંગના લિરિક્સ જોઈશું. શાબાશિયાં સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગને શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગનું મ્યુઝિક અમિત ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગ અને ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી જોવા મળે છે.
આ પણ વાંચો : Meri Zindagi Mein Ajnabee Ka Song Lyrics : કરીના કપૂર અને બોબી દેઓલનું મેરી ઝિંદગી મે અજનબી કા સોંગના લિરિક્સ વાંચો
કહેતે થે લોગ જો
કાબિલ નહીં હૈ તુ
દેંગે વહી સલામીયાં
દિલ થામ કે જહાં
દેખેગા એક દિન
તેરી ભી કામ્યાબિયાં
કર કે દિખા કમાલ વો
આકે જમીન પે
દેખે જાયે આસમાન
શાબાશિયાં શાબાશિયાં…
સચ હોને કી ખાતિર જો
સપને કીમત માંગેંગે
જાગ કે રાતે કીંમત ભર દેના
જબ નઝદીક સે દેખે તો
ખુશીઓ કે આંશુ આયેં
તુ નજરોં કો વો મંઝર દેના
બહુ એક હૈ એક મિટાયેંગે
તેરી હજાર ખામિયાં
કર કે દિખા કમાલ વો
આકે જમીન પે
દેખે જાયે આસમાન
શાબાશિયાં શાબાશિયાં…
હો