કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Happy Birthday Amrita Rao : ફિલ્મ વિવાહનું ફેમસ સોંગ દો અંજને અજનબીના શબ્દો ગુજરાતીમાં વાંચો
આજે ફિલ્મ ગદર – એક પ્રેમ કથાનું ફેમસ ગીત મુસાફિર જાને વાલેના શબ્દો જોઈશું. આ ગીતને ઉદિત નારાયણ અને પ્રીતિ ઉત્તમ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ ગીતના લિરિક્સ આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીતનું સંગીત ઉત્તમ સિંહે આપ્યું છે. જેમાં સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળે છે.
હમ.. હો.. હો..
મુસાફિર જાને વાલે
મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે
ચલો એક દૂસરે કો કરે રબ કે હવાલે
મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે
ચલો એક દૂસરે કો કરે રબ કે હવાલે
ઓ.. હં.. ઓ.. હો..
બડી મુશ્કિલ સે દિલ મેં અપને,
બડી મુશ્કિલ સે દિલ મેં અપને,
લોગ બસાતે હૈં કુછ સપને,
યે સપને શીશે કે ખિલાઉને,
તૂટ કે બસ લગતે હૈ રોને,
દિલ પે છા જાતે હૈ,
યે બાદલ કાલે કાલે,
ચલો એક દૂસરે કો કરે રબ કે હવાલે
મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે
ચલો એક દૂસરે કો કરે રબ કે હવાલે
ઓ…
ઓ દરિયા દે પાનીયાં
યે મૌજાં ફિર નહીં આનિયાં
ઓ દરિયા દે પાનીયાં
યે મૌજાં ફિર નહીં આનિયાં
યાદ આયેંગી હો.. યાદ આયેંગી
બસ જાને વાલોં કી કહાનિયાં
દરિયા દે પાનીયાં
યે મૌજાં ફિર નહીં આનિયાં
ઓ દરિયા દે પાનીયાં
યે મૌજાં ફિર નહીં આનિયાં
ઓ.. હાહા હા..
હો.. ના જાને ક્યા છૂટ રહા હૈ
દિલ મેં બસ કુછ તૂટ રહા હૈ
હોઠો પર નહિ કોઈ કહાની
ફિર ભી આંખ મેં આ ગયા પાની
નહીં હમ ભૂલનેવાલે
નહીં તુમ ભૂલનેવાલે
ચલો એક દૂસરે કો કરેને રબ કે હવાલે
મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે
ચલો એક દૂસરે કો કરેને રબ કે હવાલે
મુસાફિર જાને વાલે, નહી ફિર આને વાલે
ચલો એક દૂસરે કો કરેને રબ કે હવાલે
હો.. ઓ.. આ..
_________________________________________________________________________________________________________
Hmm.. ho.. ho..
Musafir jaane wale
Musafir jaane wale, nahi phir aane wale
Chalo ik doosre ko karein rab ke havaale
Musafir jaane wale, nahi phir aane wale
Chalo ik doosre ko karein rab ke havaale
O.. hmm.. o.. ho..
Badi mushkil se dil mein apne
Badi mushkil se dil mein apne
Log basaate hain kuchh sapne
Yeh sapne sheeshe ke khilaune
Toot ke bas lagte hain rone
Dil pe chha jaate hain
Yeh baadal kaale kaale
Chalo ik doosre ko karein rab ke havaale
Musafir jane wale, nahi phir aane wale
Chalo ik doosre ko karein rab ke havaale
O…
O dariya de paaniyan
Yeh maujaan phir nahin aaniyan
O dariya de paaniyan
Yeh maujaan phir nahin aaniyan
Yaad aayengi ho.. yaad aayengi
Bas jaane walon ki kahaniyan
Dariya de paaniyan
Yeh maujaan phir nahin aaniyan
O dariya de paaniyan
Yeh maujaan phir nahin aaniyan
O.. haha ha..
Ho.. na jaane kya chhoot raha hai
Dil mein bas kuchh toot raha hai
Hothon par nahi koi kahani
Phir bhi aankh mein aa gaya paani
Nahin hum bhoolnewale
Nahin tum bhoolnewale
Chalo ik doosre ko karein rab ke havaale
Musafir jaane wale, nahi phir aane waale
Chalo ik doosre ko karein rab ke havaale
Musafir jaane wale, nahi phir aane wale
Chalo ik doosre ko karein rab ke havaale
Ho.. o.. aa..
Published On - 1:56 pm, Fri, 9 June 23