Chitta Song Lyrics: ફિલ્મ Shiddatનું ફેમસ સોન્ગ ‘ચિત્તા’ના Lyrics ગુજરાતીમાં વાંચો

|

Apr 27, 2023 | 2:16 PM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Chitta Song Lyrics: ફિલ્મ Shiddatનું ફેમસ સોન્ગ ચિત્તાના  Lyrics ગુજરાતીમાં વાંચો
Chitta Song Lyrics

Follow us on

ફિલ્મ શિદ્દતનું ફેમસ સોન્ગ ચિત્તા લિરિક્સ જોઈશુ. જેને મનન ભારદ્વાજ દ્વારા ગાવામાં આવ્યુ છે. અને આ સોન્ગમાં સની કૌશલ અને રાધિકા મદન જોવા મળે છે. ચિત્તા કુક્કડ ગીતના શબ્દો મનન ભારદ્વાજ દ્વારા લખવામાં આવ્યા છે. આ સોન્ગનું મ્યુઝિક મનન ભારદ્વાજે આપ્યું છે અને વિડિયોનું દિગ્દર્શન કુણાલ દેશમુખ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Phir Se Ud Chala Song Lyrics : રણબીર કપૂરનું ફેમસ સોન્ગ ‘ફિર સે ઉડ ચલા ના’ Lyrics ગુજરાતીમાં વાંચો

Chitta Song Lyrics

હાં મેલ કરાદે રબ્બા માંગુ દુઆઈન,
સૌ સૌ એક દિન કી,
હાં મેલ કરાદે રબ્બા માંગુ દુઆઈન,
સૌ સૌ એક દિન કી

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

કરલે હિસાબ જિન લે સારી દુઆઈન,
કરલે હિસાબ જિન લે સારી દુઆઈન,
કૈસે યે ગલતી કરી તુને

ચિત્તા કુક્કડ બનેરે તે,
ચિત્તા કુક્કડ બનેરે તે,

કાશની દુપટ્ટે વાલીયે,
મુંડા સદકે તેરે તે,
કાશની દુપટ્ટે વાલીયે,
મુંડા સદકે તેરે તે

તેરી આંખો સે સારે,
મૈં આંસુ છીન કે,
તુઝે દે દૂ વો પ્યાર કા સુકૂન,

તેરે મહેંદી વાલે હાથો કો,
મૈં ચુમ કે,
ઉધર લે લૂં થોડી ખુશ્બુ

તેરે ઝુમકે વાલે કાનો કો,
મૈં ચુમ કે,
થોડે દિલ કી સુના ભી દૂ

કુંડા લગ ગયા થાલી નુ,
કુંડા લગ ગયા થાલી નુ,
હાથન ઉત્તે મહેંદી લગ ગયી,
એક કિસ્મત વાલી નુ,

તેરે ના તેરે ના તેરે ના ના,
તેરે ના તેરે ના તેરે ના ના,
ના ના ના ના ના ના..

દેખા હૈ આજ તુઝકો,
એક અરસે કે બાદ,
યે દિન અબ જાયે ના ગુઝાર

તેરે દિલ મેં ખરીદ લૂન,
થોડી સી ઝમીન,
ઔર બસા લૂન એક પ્યાર કા શહેર

તેરે કાંઠે પે રખ દોન સર અપના,
સારે ગામ મેં ભુલા ભી દૂ,
કુંડા લગ ગયા થાલી નુ,
કુંડા લગ ગયા થાલી નુ

હાથન ઉત્તે મહેંદી લગ ગયી,
એક કિસ્મત વાલી નુ,
હાથન ઉત્તે મહેંદી લગ ગયી,
એક કિસ્મત વાલી નુ

____________________________________________________________________________________________________
Haan Mel Karade Rabba Mangu Duaein
Sau Sau Ek Din Ki
Haan Mel Karade Rabba Mangu Duaein
Sau Sau Ek Din Ki

Karle Hisaab Gin Le Saari Duaein
Karle Hisaab Gin Le Saari Duaein
Kaise Yeh Galti Kari Tune

Chitta Kukkad Banere Te
Chitta Kukkad Banere Te

Kashni Dupatte Waliye
Munda Sadke Tere Te
Kashni Dupatte Waliye
Munda Sadke Tere Te

Teri Aankhon Se Saare
Main Aansu Chhin Ke
Tujhe De Doon Woh Pyar Ka Sukoon

Tere Mehendi Wale Hathon Ko
Main Choom Ke
Udhar Le Loon Thodi Khushbu

Tere Jhumke Wale Kano Ko
Main Choom Ke
Thode Dil Ki Suna Bhi Doon

Kunda Lag Gaya Thali Nu
Kunda Lag Gaya Thali Nu
Hathan Utte Mehndi Lag Gayi
Ek Kismat Wali Nu

Tere Naa Tere Naa Tere Naa Naa
Tere Naa Tere Naa Tere Naa Naa
Naa Naa Naa Naa Naa..

Dekha Hai Aaj Tujhko
Ik Arse Ke Baad
Yeh Din Ab Jaye Na Guzar

Tere Dil Mein Khareed Loon
Thodi Si Zameen
Aur Basa Loon Ek Pyar Ka Shehar

Tere Kandhe Pe Rakh Doon Sar Apna
Saare Gam Main Bhula Bhi Doon
Kunda Lag Gaya Thali Nu
Kunda Lag Gaya Thali Nu

Hathan Utte Mehndi Lag Gayi
Ek Kismat Wali Nu
Hathan Utte Mehndi Lag Gayi
Ek Kismat Wali Nu

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

નવા સોન્ગના ગુજરાતીમાં Lyrics વાંચવા માટે જોડાયેલા રહો…………

Next Article