Safar Song Lyrics : શાહરુખ ખાનની ફિલ્મ જબ હેરી મેટ સેજલનું “સફર” સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુું. બોલીવુડ બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ જબ હેરી મેટ સેજલનું ફેમસ સોંગ  છે. આ સોંગને પ્રસિદ્ધ બોલીવુડ સિંગર અરિજીત સિંહ અને પ્રીતમ દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ આ સોંગના લિરિક્સ ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા જોવા મળે છે.

Safar Song Lyrics : શાહરુખ ખાનની ફિલ્મ જબ હેરી મેટ સેજલનું સફર સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
Safar Song Lyrics
| Edited By: | Updated on: Oct 10, 2023 | 9:36 AM

Safar Song Lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુું. બોલીવુડ બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ જબ હેરી મેટ સેજલનું ફેમસ સોંગ  છે. આ સોંગને પ્રસિદ્ધ બોલીવુડ સિંગર અરિજીત સિંહ અને પ્રીતમ દ્વારા ગાવામાં આવેલુ છે. તેમજ આ સોંગના લિરિક્સ ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા જોવા મળે છે.

આ પણ વાંચો : Main Jaagun Aksar Song Lyrics : ફિલ્મ વોર છોડો ના યારનું મૈં જાગું અક્સર સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Song Lyrics

અબ ના મુઝકો યાદ ભીથા

મૈં તો લમ્હોં મેં જીતા

ચલા જા રહા હૂં

મૈં કહાં પે જા રહા હૂં…

કહાં હૂં?

ઇસ યકીન સે મેં યહાં હૂં

કી જમાના યે ભલા હૈ

ઔર જો રાહ મેં મિલા હૈ

થોડી દૂર જો ચલા હૈ

વો ભી આદમી ભલા થા
પતા થા…
જરા બસ ખફા થા

વો ભટકા સા રાહી મેરે ગાંવ કા હી

વો રાસ્તા પુરાના જીસે યાદ આના

ઝરૂરી થા લેકિન જો રોયા મેરે બિન

વો એક મેરા ઘર થા

પુરાના સા ડર થા

મગર અબ ના મુખ્ય અપને ઘર કા રહા

સફર કા હી થા મેં સફર કા રહા

ઇધર કા હી હૂં ના ઉધર કા રહા

સફર કા હી થા મેં સફર કા રહા (x2)

મૈં રહા…ઓ ઓ…
મૈં રહા… વો ઓ…
મૈં રહા…

મીલ પથ્થરોં સે મેરી દોસ્તી હૈ

ચાલ મેરી ક્યા હૈ રાહ જાનતી હૈ

જાને રોઝાના…ઝમાના વોહી રોઝાના

શહેર શેહર ફરસાતોં કો બેચતા હૂં

ખાલી હાથ જાતા ખાલી લખતા હું

ઐસે રોઝાના.. રોઝાના ખુદ સે બેગાના…

જબસે ગાનવ સે મેં શહેર હુઆ

ઇતના કડવા હો ગયા કી ઝેહર હુઆ

મૈં તો રોઝાના

ના ચાહા થા યે હો જાના મૈને

યે ઉમ્ર, વક્ત, રાસ્તા.. ગુજરતા રહા

સફર કા હી થા મેં સફર કા રહા

ઇધર કા હી હૂં ના ઉધર કા રહા

સફર કા હી થા મેં સફર કા રહા (x2)

મૈં રહા..ઓ..
મેં રહા.. વો..

મૈં રહા…

સફર કા હી થા મેં સફર કા રહા