Papa Mere Papa Song Lyrics: સોનુ નિગમના અવાજમાં ગાવામાં આવેલુ ‘પાપા મેરે પાપા’ સોંગના લિરિક્સ વાંચો

|

Jun 18, 2023 | 9:08 AM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Papa Mere Papa Song Lyrics: સોનુ નિગમના અવાજમાં ગાવામાં આવેલુ પાપા મેરે પાપા સોંગના લિરિક્સ વાંચો
Read Papa Mere Papa Song

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

આ પણ વાંચો : Main Khiladi Song : અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મનું ‘મૈં ખિલાડી’ સોંગના લિરિક્સ

આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.આ હિન્દી સોંગ સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને બેબી અપર્ણા દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે આ ગીતનું સંગીત હિમેશ રેશમિયાએ આપ્યુ છે.

1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?
Video : ગ્રહોની શાંતિ માટે દેવરાહા બાબાએ જણાવ્યો ગુપ્ત મંત્ર, જાણી લો ફાયદા
આખી સિરીઝમાં એકપણ મેચ ન હારી ભારતની મહિલા ક્રિકેટરોએ જમાવ્યો રંગ
ચેક પર તમે શું લખો છો Lakh કે Lac,સાચું શું છે જાણો
દર મહિને SBI અભિષેક બચ્ચનને આપે છે 18 લાખ રૂપિયા

Papa Mere Papa Song Lyrics

ચંદા ને પૂછ તારોને સે,
તારોં ને પૂછા હઝારોં સે,
સબસે પ્યારા કોન હૈ
પપ્પા મારે પપ્પા
પપ્પા મારે પપ્પા

પપ્પા મારે પપ્પા
પપ્પા મારે પપ્પા
ચંદા ને પૂછ તારો સે
તારોં ને પૂછા હઝારોં સે
સબસે પ્યારા કોન હૈ
પપ્પા મારે પપ્પા
પપ્પા મારે પપ્પા ( 2)

મીઠી મીઠી બાતોં
સે વો સબ કો હસાતા હૈ
પ્યાર અદાઓસે
વો દિલ બેહલાતા હૈ
તમે દુનિયામે આતે જાતે
વો પ્યાર લુટાતા હૈ
સાગરને પૂછા નૈયા સે
નૈયા ને પૂછા ખીવૈયા સે
સબસે પ્યારા કોન હૈ
પપ્પા મારા પપ્પા
પાપા તેરે પપ્પા

ચંદા ને પૂછ તારોને સે
તારોં ને પૂછા હઝારોં સે
બધામાં સૌથી પ્રિય કોણ છે
પાપા તેરે પપ્પા
પાપા તેરે પપ્પા.

**********************************
Chanda ne poocha taaron se
Taaron ne poocha hazaaron se
Sab se pyara kaun hai
Papa mere papa
Papa mere papa

Papa mere papa
Papa mere papa
Chanda ne poocha taaron se
Taaron ne poocha hazaaron se
Sab se pyara kaun hai
Papa mere papa
Papa tere papa

Meethi meethi baaton
Se woh sab ko hansata hai
Pyaari adaaon se
Woh dil behlaata hai
Duniya mein aate jaate
Woh pyaar lutaata hai
Saagar ne poocha naiya se
Naiya ne poocha khiwaiya se
Sab se pyara kaun hai
Papa mere papa
Papa tere papa

Chanda ne poocha taaron se
Taaron ne poocha hazaaron se
Sab se pyara kaun hai
Papa tere papa
Papa tere papa.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

નવા સોન્ગના ગુજરાતીમાં Lyrics વાંચવા માટે જોડાયેલા રહો…………

Next Article