Mehendi Song Lyrics : વિશાલ દદલાની અને ધ્વની ભાનુશાલી દ્વારા ગાવામાં આવેલુ મહેંદી સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

|

Jun 28, 2023 | 2:49 PM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે વિશાલ દદલાની અને ધ્વની ભાનુશાલી દ્વારા ગાવામાં આવેલા મહેંદી સોંગના સિરિક્સ જોઈશુ. આ સોંગના લિરિક્સ પ્રિયા સરૈયા દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સોંગનું સંગીત લિજો જ્યોર્જ-ડીજે ચેતસે દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે વિડિયોનું નિર્દેશન વિભુ પુરીએ કર્યું છે.

Mehendi Song Lyrics : વિશાલ દદલાની અને ધ્વની ભાનુશાલી દ્વારા ગાવામાં આવેલુ મહેંદી સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Mehendi Song Lyrics

Follow us on

Happy Birthday Vishal Dadlani : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે વિશાલ દદલાની અને ધ્વની ભાનુશાલી દ્વારા ગાવામાં આવેલા મહેંદી સોંગના લિરિક્સ જોઈશુ. આ સોંગના લિરિક્સ પ્રિયા સરૈયા દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે સોંગનું સંગીત લિજો જ્યોર્જ-ડીજે ચેતસે દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે વિડિયોનું નિર્દેશન વિભુ પુરીએ કર્યું છે.

આ પણ વાંચો : Deewani Song Lyrics : સચેત અને પરંપરા દ્વારા ગાવામાં આવેલુ ‘દીવાની’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Mehendi Song

ગેહરી સહેલી મેરી પૂછે મુઝે

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

કિતના સજન તેરા ચાહે તુઝે

ગેહરી સહેલી મેરી પૂછે મુઝે

કિતના સજન તેરા ચાહે તુઝે

હો નૈનો મે મેરે

નૈનો મેં મેરે ચેહરા તેરા

તેરે હાથોં મેં લાગી

મેરે નામ કી મહેંદી

મહેંદી તે વાવી માડવે

ને આનો રંગ ગાયો ગુજરાત રે

મહેંદી રંગ લાગ્યો

રંગ લગ્યો રે

મહેંદી તે વાવી માડવે

ને આનો રંગ ગાયો ગુજરાત રે

મહેંદી રંગ લાગ્યો

રંગ લાગ્યો રે

મહેંદી તે વાવી માડવે

ને આનો રંગ ગાયો ગુજરાત રે

મહેંદી રંગ લાગ્યો

જન્મોં જન્મોં કી બાંધી હૈ પ્રીત રે

તોડે સે ભી ના ટુટે કભી

દેખા આંખો ને સુપના ઇક પ્યાર કા

સુપના પ્યારા ના ટુટે કભી

હો છોડે સે ભી ના

છોડે સે ભી ના છૂટે રંગ

છપ ઐસી લગાઈ તેરે નામ કી

મહેંદી

મહેંદી તે વાવી માડવે

ને આનો રંગ ગાયો ગુજરાત રે

મહેંદી રંગ લાગ્યો

રંગ લાગ્યો રે

મહેંદી તે વાવી માડવે

ને આનો રંગ ગાયો ગુજરાત રે

મહેંદી રંગ લાગ્યો

રંગ લાગ્યો રે

મહેંદી તે વાવી માડવે

ને આનો રંગ ગાયો ગુજરાત રે

મહેંદી રંગ લાગ્યો

આરે આયે રે આયી રે આયી

રે દેખો સજ સવર કે આયી

કિતને મોતી બરસે જબ તુ મુસ્કુરાઈ

કૈસે નઝરીન હાથે હાથો સે હાયે

જબ ભી દિખાયે તુ

મેરી મહેંદી

 

Next Article