કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોંગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોંંગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો :Sunn Zara Song Lyrics : તેજસ્વી પ્રકાશનું નવુ સોંગ સુન ઝરા ના Lyrics ગુજરાતીમાં વાંચો
આ સોંગ ઉમેશ બારોટ અને ઈશાની દવે દ્વારા ગાવામાં આવ્યુ છે. આ ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સોંગનું મ્યૂઝિક કેદાર અને ભાર્ગવ દ્વારા આપવામાં આવ્યુ છે.
એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે,
હે અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે,
અણધારી અજવાળી રમે અમથે અમથી રે,
ચાંદો આગળ પાછળ જાતો જોને શરમથી રે
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા,
હૈયા ને ચોરે આજ,
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા,
હૈયા ને ચોરે આજ,
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
વાગી વાગી રે વેરણ વાગી,
ઝબકી ને હું તો જાગી રાતમાં,
વાગી એવી એ હૈયે વાગી,
થનગનતી હું તો ભાગી વાટમાં,
શમણાં ઓ ઘેરે મારી આંખમાં
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં,
હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં,
હૈયા ને ચોરે આજ,
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા,
હૈયા ને ચોરે આજ,
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા,
હૈયા ને ચોરે આજ,
ગોરી તમે મનડા લીધા મોહી રાજ,
ગોરી તમે મનડા લીધા મોહી રાજ