Main Nikla Gaddi Leke Song Lyrics : ગદર – 2નું ફેમસ સોંગ ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ ના લિરિકસ ગુજરાતીમાં વાંચો

|

Aug 04, 2023 | 9:26 AM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. આજે ગદર 2 ના મૈં નિકલા ગડ્ડી લેકે સોંગના લિરિકસ જોઈશુ. આ સોંગ ઉદિત નારાયણ, આદિત્ય નારાયણ અને મિથુન દ્વારા ગાવામાં આવેલુ નવુ સોંગ છે.

Main Nikla Gaddi Leke Song Lyrics : ગદર - 2નું  ફેમસ સોંગ મૈં નિકલા ગડ્ડી લેકે ના લિરિકસ ગુજરાતીમાં વાંચો
Main Nikla Gaddi Leke Song Lyrics

Follow us on

Song : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. આજે ગદર 2 ના મૈં નિકલા ગડ્ડી લેકે સોંગના લિરિકસ જોઈશુ. આ સોંગ ઉદિત નારાયણ, આદિત્ય નારાયણ અને મિથુન દ્વારા ગાવામાં આવેલુ નવુ સોંગ છે. આ નવીનતમ સોંગમાં સની દેઓલ અને અમીષા પટેલ જોવા મળી રહ્યા છે. મૈં નિકલા ગડ્ડી લેકે સોંગના લિરિક્સ આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત મિથુન દ્વારા રિક્રિએટ કરવામાં આવ્યું છે. આ વીડિયો અનિલ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Zinda Banda Song : શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું લેટેસ્ટ Song ઝિંદા બંદાના જુઓ Lyrics અને Video

Main Nikla Gaddi Leke Song

ઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

ઓઓઓઓઓઓઓઓઓઓઓઓઓ

મે નિકલા ઓ ગડ્ડી લેકે

મે નિકલા ઓ ગડ્ડી લેકે

ઓ રસ્તે પર ઓ સડક મેં

એક મોડ આયા

મે ઉતે દિલ છોડ આયા

ઓ એક મોડ આયા

મે ઉતે દિલ છોડ આયા

રબ જાને કબ ગુઝરા અમૃતસર

હો કબ જાને લાહોર આયા

મે ઉતે દિલ છોડ આયા

એક મોડ આયા

મે ઉતે દિલ છોડ આયા

ઉસ મોડ પે વો મુતિયાર મિલી

હો અસ મોડ પે વો મુતિયાર મિલી

જટ યમલા પાગલ હો ગયા

ઉસ કી ઝુલફે કી છાઓ મેં

મેં બિસ્તર દાડ કે સો ગયા

ઓ જબ જગા યે ભગા

સબ ફાટક સબ સિગ્નલ

મેં તોડ આયા

મે ઉતે દિલ છોડ આયા

હો એક મોડ આયા

મે ઉતે દિલ છોડ આયા

હીરીયે!

શર્મા કે વો યુન સિમટ ગયી

શર્મા કે વો યુન સિમટ ગયી

જૈસે વો નીંદ સે જાગ ગયી

મૈને કહા ગલ સુન ઓ કુડીયે

વો ડર કે પીછે ભાગ ગયી

વો સમજ ઔર ઉસકે

ચોરી સે હો ચૂપકે સે

કોઈ ચોર આયા

મે ઉતે દિલ છોડ આયા

હો એક મોડ આયા

મે ઉતે દિલ છોડ આયા

એક મોડ આયા

મે ઉતે દિલ છોડ આયા

હીરીયે!

એક મોડ આયા

મે ઉતે દિલ છોડ આયા

Next Article