Jee Bhar Ke Tum Song lyrics : શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

|

Aug 03, 2023 | 9:18 AM

આજે જી ભર કે તુમના સોંગના લિરિક્સ જોઈશુ. આ સોંગ શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલુ છે. અને આ નવીનતમ ગીત મુક્તિ મોહન, પાવેલ ગુલાટી જોવા મળે છે. જી ભર કે તુમ ગીતના લિરિક્સ રશ્મિ વિરાગ દ્વારા લખવામાં આવ્યા છે .

Jee Bhar Ke Tum Song lyrics :  શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Shreya Ghoshal

Follow us on

Song : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આજે જી ભર કે તુમના સોંગના લિરિક્સ જોઈશુ. આ સોંગ શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલુ છે. અને આ નવીનતમ ગીત મુક્તિ મોહન, પાવેલ ગુલાટી જોવા મળે છે. જી ભર કે તુમ ગીતના લિરિક્સ રશ્મિ વિરાગ દ્વારા લખવામાં આવ્યા છે .જ્યારે આ સોંગના મ્યુઝિક જાવેદ-મોહસીન દ્વારા આપવામાં આવ્યું છે. અને વીડિયોનું નિર્દેશન સ્નેહા શેટ્ટી કોહલી દ્વારા આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Kal Ho Naa Ho Song lyrics : સોનું નિગમ દ્વારા ગાવામાં આવેલુ ‘કલ હો ના હો’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Jee Bhar Ke Tum Song

જી ભર કે તુમ

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

પહેલે હમેં જરા દેખ લો

હૈ પ્યાર યે થોડા નયા

ઇસસે વક્ત દો

જી ભર કે તુમ

પહેલે હમેં જરા દેખ લો

હૈ પ્યાર યે થોડા નયા

ઇસસે વક્ત દો

જી ભર કે તુમ

દિલ કો દિલ સે જુડના તો હૈ

સંગ સંગ હમકો ચલના તો હૈ

લેકિન પહેલે જરા બાત હો

જૈસે પહેલી મુલાકાત હો

ફિર તુમ બોલોગે જો ભી

મન ના કરુંગી

તુમ્હારી કસમ સાથિયા

જી ભર કે તુમ

પહેલે હમેં જરા દેખ લો

હૈ પ્યાર યે થોડા નયા

ઇસસે વક્ત દો

જી ભર કે તુમ

મેરી આંખો મેં દેખ લો

પઢ લો ઉનકો કહેના હૈ જો

જાને કિસ પલ બરસ જાઉં મેં

પૂરી તુમ્હારી હો જાઉં મેં

કિતને સાવન બિતાયે

બિના કુછ બતાયે

તુમ્હેં આજ તક ઓહ પિયા

હાં.. જી ભર કે તુમ

પહેલે હમેં જરા દેખ લો

હૈ પ્યાર યે થોડા નયા

ઇસસે વક્ત દો

જી ભર કે તુમ

Next Article