Go Go Govinda Song Lyrics : જન્માષ્ટમીના પર્વ પર ગો ગો ગોવિંદા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

આજે જન્માષ્ટમીના પર્વ પર ખાસ ગોવિંદા સોંગના લિરિક્સ જોઈશું. તેમના પર રચાયેલા સોંગમાંથી લોકપ્રિય ગો ગો ગોવિંદા છે. જેના આજે આપણે લિરિક્સ જોઈશું. આ ગીત વર્ષ 2012માં આવ્યું હતુ, જે મીકા સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું હતું. આ સોંગના લિરિક્સ શબ્બીર અહેમદ દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગનું મ્યુઝિક હિમેશ રેશમિયા દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ આ સોંગમાં પ્રભુ દેવા અને સોનાક્ષી સિંહા જોવા મળે છે.

Go Go Govinda Song Lyrics : જન્માષ્ટમીના પર્વ પર ગો ગો ગોવિંદા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
Song lyrics
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:28 AM

Janmashtami : આજે જન્માષ્ટમીના પર્વ પર ખાસ ગોવિંદા સોંગના લિરિક્સ જોઈશું. તેમના પર રચાયેલા સોંગ માંથી લોકપ્રિય ગો ગો ગોવિંદા છે. જેના આજે આપણે લિરિક્સ જોઈશું. આ ગીત વર્ષ 2012માં આવ્યું હતુ, જે અમન અને શ્રેયા ઘોષાલે ગાયું હતું. આ સોંગના લિરિક્સ શબ્બીર અહેમદ દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગનું મ્યુઝિક હિમેશ રેશમિયા દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ આ સોંગમાં પ્રભુ દેવા અને સોનાક્ષી સિંહા જોવા મળે છે.

આ પણ વાંચો : Kanhaiya Twitter Pe Aaja Song Lyrics : કનૈયા ટ્વિટર પે આજા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો,જુઓ Video

Go Go Govinda Song

ગો ગો ગો ગોવિંદા!

ગો ગો ગો ગોવિંદા!

અટકે મટકે ઝટકે મારા હૈ

તુ આજ શોલા તો હમ ભી ફુવારે હૈ

તુ આસ્માન પે તો ચાંદ તારે હૈ હમ

અટકે મતકે ઝટકે મારા હૈ

તુ આજ શોલા તો હમ ભી ફુવારે હૈ

તુ આસ્માન પે તો ચાંદ તારે હૈ હમ

ચાહે દમ નિકલે યે દમ

હૈ કસમ તેરી કસમ

તુઝે આજ છોડેંગે ના હમ

ગો ગો ગો ગોવિંદા!

ગો ગો ગો ગોવિંદા!

ગ્યારહ બારહ તેરહ બઢ રહા પારા

શરીર કા હમારા યારા

ગ્યારાહ બારહ તેરાહ

ઓય! ઓયે ઓયે…

ગ્યારહ બારહ તેરહ બાદ રહા પારા

શરીર કા હમારા યારા

દેખો ના હમારે નૈનો સે કરાવે

નિકલે હૈયે શરારા

તેરા યે નઝારા લગે હમે કિતના સતરંગી

તેરા બડા ચારચા તેરા કિસ્સા અતરંગી

ચાહે દમ નિકલે યે દમ

હૈ કસમ તેરી કસમ

તુઝે આજ છોડેંગે ના હમ

ગો ગો  ગો ગોવિંદા!

ગો ગો ગો ગોવિંદા!

ક્યાં યે દિલ્લગી હૈ

ક્યાં આશિકી હૈ

મૂડ મૈં દીવાનગી હૈ

ક્યાં યે દિલ્લગી હૈ

આજ હવાઓ મેં આજ ફીજાઓ મેં કૈસે યે તિશ્નગી હૈ

આજ મસ્તી મૈ તેરી ગુમ હોગે હમ તો

આજ ધુનકી મેં તેરી ટુન્ન હોંગે હમ તો

ચાહે દમ નિકલે યે દમ

હૈ કસમ તેરી કસમ

તુઝે આજ છોડેંગે ના હમ

અરે મટકી તોડ રે…

ગો ગો ગો ગોવિંદા!