Woh Din Song Lyrics : આજે ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ સોંગ ‘વો દિન’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

છિછોરે ફિલ્મનું ફેમસ વો દિન સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગમાં મ્યુઝિક પ્રિતમે આપ્યું છે. જ્યારે સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે. અને વીડિયો સોંગમાં સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા અને પ્રતિક બબ્બર જોવા મળે છે.

Woh Din Song Lyrics : આજે ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ સોંગ વો દિન ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Woh Din Song Lyrics
| Edited By: | Updated on: Aug 06, 2023 | 8:46 AM

Song Lyrics : આજે આપણે ખાસ મિત્રાના સોંગના લિરિક્સ જોઈશુ. છિછોરે ફિલ્મનું ફેમસ વો દિન સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગમાં મ્યુઝિક પ્રિતમે આપ્યું છે. જ્યારે સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે. અને વીડિયો સોંગમાં સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા અને પ્રતિક બબ્બર જોવા મળે છે. તેમજ આ સોંગનું વોકલ ડીઝાઈન અરજિંત સિંઘ અને તુષાર જોશી દ્વારા કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Main Nikla Gaddi Leke Song Lyrics : ગદર – 2નું ફેમસ સોંગ ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ ના લિરિકસ ગુજરાતીમાં વાંચો

Woh Din Lyrics

યાદો કે પુરાને આલ્બમ મેં

છુપા કે રખે હૈ હમને વો દિન

હમ્મ, ગુલ્લાક મેં પડી ચવની સી

બચ્ચા કે રખે હૈ હમને વો દિન

ના કિસી મંજીલ કી ફિકર થી

જીંદગી જીને કી ઉમર થી

દોસ્તી ઔર દોસ્તો સે ઉધાર કે દિન થે

વો દિન ભી ક્યા દિન થે

વો ઓહ વો….

બિગડે હુવે ઇન્સાન થે

શૈતાન કી સંતાન થે

હો લેકિન બ્રધર જો ભી કહો

વો યાર હી તો જાન થે

કોલેજ કી કુડી સે

કરને આંખે ચાર કે દિન થે

આયે જિંદગી મેં પહેલે પહેલે

પ્યાર કે દિન હે એ

વો દિન ભી ક્યા દિન થે

વો ઓહ વો….

કર્ણ મન ધ કામ જો

હમને કિયા હર કામ વો

હમ્મ, જીંકી નહિ થી પરવાનગી

સારે કિયે ઇન્તેઝામ વો

બેધબ હરકતોં કે

ભૂત સર પે સવાર કે દિન થે

હદ કરને કે યારોં

આર યા ફિર પાર કે દિન ધ

વો દિન ભી ક્યા દિન ધ

વો ઓહ વો..

હમ્મ, ખરબુજો કો ખરબુજો કી

મિલી સી સંગત કે અપને વો દિન

જીવન પે ચઢી જવાની કી

નયી સી રંગત કે અપને વો દિન

યાદ હૈ ફિલ્મોં કે પુરાને

આર ડી બર્મન કે વો ગાને

બેન્ડ કે કીબોર્ડ કે

ઔર ગિટાર કે દિન થે

વો દિન ભી ક્યા દિન થે

વો ઓહ વો….