Desh Mere Song Lyrics : ફિલ્મ ભુજનું ફેમસ સોંગ ‘ દેશ મેરે’ ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે ફિલ્મ ભુજનું ફેમસ સોંગ દેશ મેરેના લિરિક્સ જોઈશું. આ સોંગ અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગમાં અજય દેવગણ, સંજય દત્ત, નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હા જોવા મળે છે. દેશ મેરે સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વારા લખવામાં આવ્યા છે.

Desh Mere Song Lyrics : ફિલ્મ ભુજનું ફેમસ સોંગ  દેશ મેરે ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Desh Mere Song Lyrics
| Edited By: | Updated on: Aug 15, 2023 | 8:52 AM

Song Lyrics : આજે આપણે દેશ ભક્તિના સોંગના લિરિક્સ જોઈશુ. આજે ફિલ્મ ભુજનું ફેમસ સોંગ દેશ મેરેના લિરિક્સ જોઈશું. આ સોંગ અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગમાં અજય દેવગણ, સંજય દત્ત, નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હા જોવા મળે છે. દેશ મેરે સોંગના લિરિક્સ મનોજ મુન્તાશીર દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ સંગીત આર્કો દ્વારા આપવામાં આવ્યું છે. અને વીડિયો અભિષેક દુધૈયા દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gadar 2 Song : ફિલ્મ ગદર 2નું લેટેસ્ટ સોંગ ‘Chal Tere Ishq Mein’ના જુઓ LYRICS અને VIDEO

Desh Mere Song

ઓહ દેશ મેરે

તેરી શાન પે સદકે

કોઈ ધન હૈ ક્યા

તેરી ધૂલ સે બઢ કે

તેરી ધૂપ સે રૌશન

તેરી હવા પે જિંદા

તુ બાગ હૈ મેરા

મૈં તેરા પરિંદા

હૈ અરઝી યે દીવાને કી

જહાં ભોર સુહાની દેખી

ઇક રોજ વહીન મેરી શામ હો

કભી યાદ કરે જો જમાના

માટી પે માર મિત જાના

જીકર મેં શામિલ મેરા નામ હો

ઓહ દેશ મેરે

તેરી શાન પે સદકે

કોઈ ધન હૈ ક્યા

તેરી ધૂલ સે બઢ કે

તેરી ધૂપ સે રૌશન

તેરી હવા પે જિંદા

તુ બાગ હૈ મેરા

મૈં તેરા પરિંદા

આંચલ તેરા રહે મા

રંગ બિરંગા હો

ઉંચા આસમાન સે

હો તેરા તિરંગા

જીને કી ઇજ્જત દેદે

યા હુકુમ શહાદત દેદે

મંજૂર હુમેં જો ભી તુ ચુને

રેશમ કા હો મધુશાલા

યા કફન સિપાહી વાલા

ઓઢેંગે હમ જો ભી તુ બૂને

ઓહ દેશ મેરે

તેરી શાન પે સદકે

કોય ધન હૈ ક્યા

તેરી ધૂલ સે બઢ કે

તેરી ધૂપ સે રૌશન

તેરી હવા પે જિંદા

તુ બાગ હૈ મેરા

મૈં તેરા પરિંદા