Hum Toh Deewane Song Lyrics : એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલાના નવા આલ્બમ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને Video જુઓ

આજે આપણે એક નવીનત્તમ સોંગ હમ તો દિવાનેના લિરિક્સ જોઈશું. આ સોંગને યાસર દેસાઈ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ રાણા સોટલ દ્વારા લખવામાં આવ્યા છે. હમ તો દિવાને સોંગને રજત નાગપાલે કમ્પોઝ કર્યુ છે. જ્યારે આ અગમ માન અને અઝીમ માન દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યુ છે. હમ તો દિવાને સોંગમાં બીગ બોસ ઓટીટી 2ના વિજેતા એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલા જોવા મળે છે.

Hum Toh Deewane Song Lyrics : એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલાના નવા આલ્બમ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને Video જુઓ
Hum Toh Deewane Song Lyrics
| Edited By: | Updated on: Sep 15, 2023 | 12:46 PM

Elvish Song : આજે આપણે એક નવીનત્તમ સોંગ હમ તો દિવાનેના લિરિક્સ જોઈશું. આ સોંગને યાસર દેસાઈ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ રાણા સોટલ દ્વારા લખવામાં આવ્યા છે. હમ તો દિવાને સોંગને રજત નાગપાલે કમ્પોઝ કર્યુ છે. જ્યારે આ અગમ માન અને અઝીમ માન દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યુ છે. હમ તો દિવાને સોંગમાં બીગ બોસ ઓટીટી 2ના વિજેતા એલ્વિશ યાદવ અને ઉર્વશી રૌતેલા જોવા મળે છે.

આ પણ વાંચો : Jamna Paar Song : ટોની કક્કર અને મનીષા રાનીનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગનો Video અને Lyrics, જુઓ અહીં

Hum Toh Deewane Lyrics

હો હો હો હો…

નૈન તુમકો ચુને

બસ બાત દિલ કી સુને

દુનિયા કો ભૂલ કર

તેરે હી ખ્વાબ બુને

તુઝમેં ઔર ખુદા મેં

કોઈ ફરક ન જાને

હમ તો દીવાને દીવાને

તેરે દીવાને હૈ દીવાને

હમ તો દીવાને દીવાને

તેરે દીવાને હૈ દીવાને

તુઝમેં ઔર ખુદા મેં

કોઈ ફરક ન જાને

હમ તો દીવાને દીવાને

તેરે દીવાને હૈ દીવાને

દીવાને દીવાને દીવાને

તેરે હમ તો

ઓહ માહી તેરે દીવાને

દીવાને દીવાને તેરે હમ તો

માગ લૂન મેં તુઝે

કોઈ સિતારા તૂટે

જુડ કે ના ફિર કભી

રિસ્તા હમારા ટુટે

રાતો કા પતા નહિ

કબ સવેરે હુએ

વક્ત ભી દેખા ના

જબસે તેરે હુએ

તુઝે અપના હૈ કહના

વે મૈં તેરે નાલ રેહના

દેખને કે તુઝે હમ

ઢૂંઢે બહાને

હમ તો દીવાને દીવાને

તેરે દીવાને હૈ દીવાને

હમ તો દીવાને દીવાને

તેરે દીવાને હૈ દીવાને

તુઝમેં ઔર ખુદા મેં

કોઈ ફરક ના જાને

તુઝમેં ઔર ખુદા મેં

કોય ફરક ના જાને

હમ તો દીવાને દીવાને

તેરે દીવાને હૈ દીવાને

દીવાને દીવાને દીવાને

તેરે હમ તો

ઓહ માહી તેરે દીવાને

દીવાને દીવાને તેરે હમ તો

હો હો હો હો…