Dhindhora Baje Re Song Lyrics : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું નવુ સોંગ ઢીંઢોરા બાજે રેના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

|

Jul 25, 2023 | 1:58 PM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના ઢીંઢોરા બાજે રે સોંગ એ એકદમ નવું હિન્દી ગીત છે. આ સોંગ દર્શન રાવલ અને ભૂમિ ત્રિવેદી દ્વારા ગાવામાં આવેલુ છે અને આ લેટેસ્ટ ગીતમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જોવા મળી રહ્યા છે.

Dhindhora Baje Re Song Lyrics : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું નવુ સોંગ ઢીંઢોરા બાજે રેના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Dhindhora Baje Re Song Lyrics

Follow us on

Song Lyrics : આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશુ. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના ઢીંઢોરા બાજે રે સોંગ એ એકદમ નવું હિન્દી ગીત છે. આ સોંગ દર્શન રાવલ અને ભૂમિ ત્રિવેદી દ્વારા ગાવામાં આવેલુ છે અને આ લેટેસ્ટ ગીતમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જોવા મળી રહ્યા છે. ઢીંઢોરા બાજે રે સોંગના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે.

આ પણ વાંચો : Jab Tum Chaho Song Lyrics : જબ તુમ ચાહો સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Dhindhora Baje Re

મા ભવતારિણી દુર્ગતિ હારિણી

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

દોષો પ્રોહો રોણો ધારિની

હર બંદિશ સે છૂટ કે

બસ ઇશ્ક કરેંગે તૂટ કે

અબ રોક સકે તો રોક લે દુનિયા

અરે ઇશ્ક કિયા તો શર્મ ક્યા

આજી ઇશ્ક સે બાદ કે કર્મ ક્યા

અબ ટોક સકે તો ટોક લે દુનિયા

હમ દોનો બેમિસાલ

સજ ધજ કે કમાલ

બાહોમે ડાલે હુએ

બાહોં મેં જો નાચે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

ઈલાજ કે યહાં

સુલજતે નહિ

દિલોં કે માંઝે રે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

દિન વો ગુઝારે

જીંકે સિતારે

યે જીસકે ભી અંગ લગે

દિન વો ગુઝારે

જીંકે સિતારે

યે જીસકે ભી અંગ લગે

ચલના હવા પે

જાને હૈ ઉસકો

હૈ સુર ખ્વાબ કે

પંખ લગે

અરે ઇસકે શ્રીંગાર મેં

ઇન્દ્રધનુષ કે હાય

જીતને હૈ રંગ લગે

હો જો ભી કહીયે હુઝૂર

યે શગન કા સિંદૂર

ઐસે ચંદા જૈસે

મુખડે પે સાજે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

ઉલજ કે યહાં

સુલજતે નહિ

દિલોં કે માંઝે રે

ઢીંઢોરા બાજે રે

ઢીંઢોરા બાજે રે

અય ગિરિ નંદિની નન્ધિતા મેધિની

વિશ્વા વિનોધિની નંદનુતે

ગિરિવરા વિંધ્યા સિરોધિ નિવાસિની

વિષ્ણુ વિલાસિની જિષ્ણુ નુતે

જયા જયા હે મહિષાસુર મર્દિની

રમ્યા કપર્દિની શૈલા સુતે

 

Next Article