Baarish Lete Aana Song Lyrics: બારિશ લેતે આના સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Baarish Lete Aana Song Lyrics: બારિશ લેતે આના સોંગ એક આલ્બમ સોંગ છે. આજે આપણે બારિશ સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગ ગુજરાતી બોલીવુડ સિંગર દર્શન રાવલ દ્વારા ગાવામાં આવ્યુ છે.

Baarish Lete Aana Song Lyrics: બારિશ લેતે આના સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Baarish Lete Aana Song
| Edited By: | Updated on: Jul 02, 2023 | 9:23 AM

Song Lyrics : બારિશ લેતે આના સોંગ એક આલ્બમ સોંગ છે. આજે આપણે બારિશ સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગ ગુજરાતી બોલીવુડ સિંગર દર્શન રાવલ દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગના લિરિક્સ નવીન ત્યાગી દ્વારા લખવામાં આવ્યા છે. તો આ ગીતનું મ્યુઝિક સંદીપ ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યું છે.

આ પણ  વાંચો :Baarish Song Lyrics : અર્જુન કપૂર અને શ્રધ્ધા કપૂરનું ફેમસ સોંગ બારિશના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

Baarish Lete Aana Song

આતી હો તો બારિશ લેતે આના

જી ભરકે રોને કા દિલ કરતા હૈ

રેહતી હૈ યે ખ્વાહિશ હોંઠો પર હી

જબ ભી યે દિલ મેરા જો ભરતા હૈ

કુછ ખ્વાબ હૈં લિખે ખતોં મેં

તુમકો સૌનપ દૂ

ઈસ દર્દ કી જમીન પે

મૈં ખુદ કો રોપ દૂ

વક્ત કી થી હમસે કુછ નારાઝગી

કહે ના સકે હમ વો બાતેં આજ ભી

જિનકો લિયે હમ તુમ હો ગયે જુદા

ફિર ભી વો લમ્હેં તુમ લેતે આના

આધે અધૂર સે જો છૂટે થે

તારે ભી વો સારે લેતે આના

જો હમને દેખા થા કી ટુટે થે

કુછ ચલ રહા હૈ સાથ સાથ

ઔર હૈ કુછ થમા

ગમ બેરહા હૈ આસ પાસ

ઔર હૈ કુછ જામા

આતી હો તો બારિશ લેતે આના

જી ભરકે રોને કા દિલ કરતા હૈ

રેહતી હૈ યે ખ્વાહિશ હોઠો પર હી

જબ ભી યે દિલ મેરા જો ભરતા હૈ

Published On - 9:23 am, Sun, 2 July 23