Maahi Ve Song Lyrics: આલિયા ભટ્ટ અને રણદીપ હુડ્ડાનું ‘માહી વે’ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video

આજે આપણે હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગ હાઈવે ફિલ્મ પરનું છે. ફિલ્મ હાઈવેનું ફેમસ સોંગ માહી વે ના લિરિક્સ જોઈશુ. આ સોંગના લિરિક્સ ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે.

Maahi Ve Song Lyrics: આલિયા ભટ્ટ અને રણદીપ હુડ્ડાનું માહી વે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ Video
Maahi Ve Song Lyrics
| Edited By: | Updated on: Aug 20, 2023 | 10:25 AM

Song : આજે આપણે હિન્દી ફિલ્મના સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગ હાઈવે ફિલ્મ પરનું છે. ફિલ્મ હાઈવેનું ફેમસ સોંગ માહી વે ના લિરિક્સ જોઈશુ. આ સોંગના લિરિક્સ ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Lehra Do Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ લહેરા દો સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

તેમજ આ સોંગને એ.આર. રહેમાન દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ સોંગનું મ્યુઝિક પણ એ.આર. રહેમાન દ્વારા આપવામાં આવ્યુ છે. આ સોંગ અને ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડ્ડા જોવા મળ્યો છે.

Maahi Ve Song

ધૂપ પાણી તે બરસ જાયે

યે સાયે, બનાયે, મીટાયે

મૈં કહું ઔર તુ આ જાયે, બેહલાયે

હર દૂરી શર્માયે

તુ સાથ હૈ, ઓ દિન રાત હૈ

પરછૈયાં બતલાયે

તુ સાથ હૈ, ઓ દિન રાત હૈ

સાયા સા હૈ માહી વે.. માહી વે..

મેરી હર બાત મેં સાથ તુ હૈ

માહી વે.. માહી વે…

મેરે સારે હાલાત તુ

માહી વે… એ.. એ.. એ.. ઓ..

માહી વે… એ.. એ.. એ.. એ.. ઓ..

કાહે સતાયે, મનાયે, સતાયે

તુ રૂલાયે, હંસાયે ભી તુ હી

હમ-સાયે હર દૂરી શર્માયે

તુ સાથ હૈ, ઓ દિન રાત હૈ

પરછૈયાં બદલે

તુ સાથ હૈ, ઓ દિન રાત હૈ

સાયા સા હૈ

માહી વે.. માહી વે..

મેરે સબ રાઝ કલ આજ તુ હૈ

માહી વે.. માહી વે…

મેરે હર ઉડાન એક તુ

માહી વે…. એ.. એ.. એ.. ઓ..

માહી વે…. એ.. એ.. એ.. એ.. ઓ..

[માહી વે….. માહી વે…..]

યે જીના ભી, ના જીના ભી

હૈ દોનો કા તુમસે હી વસ્તા

ઓ.. મેં હાય તો હું તેરા પતા

ફિર દૂસરા ના કોઈ રાસ્તા

આયે મુજ તક વો તુમકો જો હો ધૂંધતા

મેરી ખામોશિયોં મેં હૈ તુ બોલતા

યે છીના ભી, ના ચેના ભી

જો ભી હુઆ હૈ વો તુમસે હુઆ..

Published On - 10:19 am, Sun, 20 August 23